________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
તેવા તેવા પ્રકારના ઉદ્મયથી ઉન્માદ તથા ગ્રહ આદિના વળગાડથી, અને એવા ખોજા પ્રકારના માહ્ય તથા અંતર કારણના ચેગથી પૂર્વ ભાવીય અથવા પરભવ સંધી અનુભવેલા અર્થાનું સ્મરણ વિશેષ પ્રકારે થતું નથી. ૬૦
વિવેચન: એક સ્થાનથી આવેલા તથા અન્ય સ્થાને જતા મનુષ્યને હું અમુક સ્થાનથી અહિં આવ્યો છુ, અમુક સ્થાને જવાની છુ એવું જ્ઞાન શરીરમાં થયેલા રાગના કારણથી જ્ઞાન રૂપે વિચારક્તિ નષ્ટ થવાથી વા ઉન્માદ કે ગાંડપણુધી અથવા જંતર, ભૂત, પિશાચથી ગ્રહણ કરાવાથી થતુ નો. તેવીજ રીતે જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય ને માહનીય કર્માંના તીવ્ર ઉદયથી અપ ક્ષયાપમ હોવાથી હું કાણુ છું ? કયાંથી આવ્યા ? કયા કારણે આવ્યો? એવા વિશેષ એધ થતા નથી, તેમજ હું પૂર્વ ભવમાં કાણુ હતા ? કયાંથી કયારે આવ્યો છું ? એવું જ્ઞાન થતું નથી. કેાઇકનેજ તેવા પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્માંના ક્ષયાપથમ થવાથી પૂર્વ ભવ સંબંધી જાતિસ્મૃતિ થાય છે, પણ સર્વ જગતના પ્રાણીઓને પૂર્વ કાલમાં અનુભવેલા અર્થનું સ્મરણ થતું નથી, વિશેષ ભાવે–યથાર્થ જ્ઞાનભાવે સ્મરણ બધાને થતુ નથી, પણ કોઈકનેજ સામાન્ય કેટલાક વિષયનુ કદાપિ થાય પણ છે. ૬૦
હવે ટાંતથી સિધ્ધ કરીને સ ને સામાન્ય ભાવે સ્મરણ કેવી રીતે થાય તે જણાવે છે:
-
सामान्येन तु सर्वेषां स्तननुश्यादि चिह्नितम् | अभ्यासातिशयात्स्वप्न-वृत्तितुल्यं व्यवस्थितम् ॥ ६१ ॥
For Private And Personal Use Only