________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
તરફ ગયું. ત્યાં જંગલના બાવાઓએ તેની તપાસ કરતા જીવન-વ્યવહાર રૂપ શ્વાસનું ગમનાગમન જે સારવાર કરતાં સારી રીતે ભાનમાં આવ્યું. અને ત્યાં તેઓની પાસે સંન્યસ્ત દીક્ષા લીધી. તેને પણ ઘણા કાળ સુધી હું કેણ છું ? કયાંથી અહિં આવ્યું? તેવી સ્મૃતિ ન થઈ. પણ આઠ દશ વર્ષ પછી તે બાવાઓની સાથે પિતાના નગરમાં આવ્યા, તે નગર જોઈ આવું મેં કયાંક જોયું છે, એમ ઘણે કાળ વિચાર કરતાં હું અહિંને રાજકુમાર છું, અમુક મારી સ્ત્રી છે, હું આ રાજ્યને માલીક છું, એવું ભાન આવ્યું. આ બાબતને કેશ અલ્હાબાદ કોર્ટમાં ચાલ્યું હતું.
કઈ આત્માને પૂર્વભવમાં (મનુષ્ય અને દેવભવ સંબધી) ભગવેલા ભેગની વસ્તુઓ જોતાં તેવા પ્રકારના મતિ જ્ઞાનાવરણ કર્મને પશમ ભાવ થવાથી વિચારતાં, પૂર્વભવ સંબંધી જાતિસ્મૃતિ (જાતિસ્મરણ) જ્ઞાન થાય છે, પણ બધા આત્માને તેવા પ્રકારના કર્મને ક્ષયોપશમ થતું નથી, તેથી સર્વને પૂર્વભવનું જાતિસ્મૃતિ સંભવતું નથી. કારણકે કર્મફલને સ્વભાવ દરેક જીવાત્માને જુદી જુદી રીતને વિચિત્ર પ્રકાર હોય છે, તેથી સર્વની સાથે સામ્યભાવ એટલે સમાનતા ભાવે નથી થતું. ૫૯
હવે તે વાતને ભાવ જણાવતાં કહે છે કે – न चैतेषामपि ह्येत-दुन्मादग्रहयोगतः।। સામધૂતાર્થ-સ્મા સ્થાત્રિ રોપ છે ૬૦ ||
અર્થ –આમાં પણ તે જીવને જ્ઞાનાવરણીય કર્મના
For Private And Personal Use Only