________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ પૂર્વ ભવની અસિદ્ધિ થાય છે. તે કાયતિને પૂછીએ છીએ કે–ભાઈ એક માણસ એક નગરથી નીકળીને બીજા નગરમાં જઈને વચ્ચે હય, કેટલાક વર્ષ વીત્યા બાદ કોઈ તેના પૂર્વ નિવાસના નગરની હકીકત પૂછે તે તે પૂર્ણ વાત કેમ આપી શકતે નથી? તમે જણાવશે કે કાલનું આંતરૂં પડવાથી વસ્તુ સ્વરૂપ ભૂલી જાય છે. તે અહિં પણ પૂર્વજન્મની
મૃતિ સર્વને નથી થતી, કારણકે પૂર્વની ગાથામાં કહેલ બ્રહ્મ ચર્યાદિક સદ્દવ્રતથી યુક્ત ધર્મગની આરાધના કરનારાને જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષપશમ ભાવથી એટલે કેટલાક તેવા પ્રકારના કર્મદલને નાશ થવાથી કઈક જીવને જાતિસ્મૃતિ રૂપ પૂર્વભવનું જ્ઞાન થાય છે, પણ બધાને નથી થતું. આ બાબતમાં અહિં દષ્ટાંત કહે છે કે પાટલીપુરથી કેટલાક માણસે હસ્તિનાપુર આવેલા છે, તેમાં કેટલાકને પૂર્વ કાળમાં અનુભવ કરેલ વસ્તુઓની સ્મૃતિ થાય છે, અને કેટલાકને નથી થતી. કારણકે તેમને તેવા પ્રકારના જ્ઞાન એટલે સમજણને અભાવ હોય છે. તેવી રીતે પૂર્વકાલના ભાવ સંબંધી જાતિસ્મૃતિ જ્ઞાન કેટલાકને થાય છે, પણ બધાને પૂર્વભવનું જ્ઞાન થતું નથી. અહિં કોઈ ને એક સ્થાનથી બીજે ગયા પછી પૂર્વના અનુભવેલા પદાર્થો રે ગાદિ કારણે ભૂલી જવાય છે, તેમજ શૂન્ય મનવાલાને તેની સ્મૃતિ રહેતી નથી.
જેમકે ભેવાલના રાજકુમારને અસાધ્ય રોગ વડે ચેતન્યશક્તિ ઘણી નષ્ટ થઈ જવાથી, તેના સગાંઓએ એને મરણ પામેલે જાણી ચિતામાં અગ્નિદાહ કરી દીધું હતું, પણ અકસ્માત ખાતે વષાદના ચેગે તે બલ્યા વિના સમુચિત અવસ્થામાં નદીમાં તણાતા કેટલેક દૂર તેનું શરીર ખેંચાઈ તે નદીના કાંઠા
For Private And Personal Use Only