________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
તેને શેાધાવીને શુધ્ધ નિ`ળ કરવા. એમ ધમ કાય માં ધ્યાન સમાધિમાં મદદ થાય તેવા કાર્ય કરવાથી જીવાને જાતિસ્મૃતિ એટલે પૂ કાળમાં કરેલા વા અનુભવેલા અર્થાની યાદિ રૂપ સ્મૃતિ પ્રત્યભિજ્ઞા જ્ઞાન થાય છે. તેમજ બ્રહ્મચર્ય આદિયોગ વિશેષની સેવાથી જ્ઞાનાવરણીયના નાશ થાય છે, તેથી પણુ જાતિ સ્મૃતિનું કારણ થાય છે અને તેથી માક્ષમા માં પ્રવૃત્તિ થાય છે. ૫૮
આ પ્રસંગને જણાવતાં આત્માના પુનર્જન્મ સિધ્ધ કરતાં જણાવે છે:
अत एव न सर्वेषामेतदागमनेऽपि हि । परलोकाद्यथैकस्मात्स्थानात्तनुभृतामिति ।। ५९ ।।
૧૧
અ:—તેથી એક સ્થાનથી બીજા સ્થાને ગએલા સ જીવાને જેમ પૂ સ્થાનક યથાર્થ સ્વરૂપ રહેતુ નથી, તેવીજ રીતે એક જન્મનુ આયુષ્ય પૂર્ણ થયે જીવને તેણે ખાંધેલા આયુષ્ય આદિ કર્મના અનુસારે બીજા ભવ રૂપ પરલોકમાં જવાનું થાય છે, પણ સર્વને પૂર્વ જન્મ સંબંધી જાતિ સ્મૃતિ ( સમર્થ ક ) હોતું નથી. ૫૯
વિવેચનઃ—જાતિ સ્મૃતિના હેતુ બ્રહ્મચર્ય આદિ વ્રત નિયમે હાવાથી, સર્વ પ્રાણીને તેવા પ્રકારનું સારૂ' બ્રહ્મચર્ચાદિક ચારિત્ર પૂર્વકાળમાં આરાયેલુ ન હેાવાથી જાતિસ્મૃતિ સને થવાને સભવ નથી, પણ ચાર્વાક કહે છે કે પૂર્વના ભવથી વમાન ભવમાં આવતા જે ભૂતથી જુદા જીવ હાય તે પૂર્વભવની યાદિ સ્મૃતિ આવવી જોઈએ. તે ન હોવાથી
For Private And Personal Use Only