________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
વિગેરે પૂજય આપ્તાનું પૂજન ત્રણ કાળ કરવું, તેમને નમન કરવું વિગેરે ક્રિયા આત્માને હિતકર થાય છે તે વાત આગળ કહેવાશે. ગ્લાનની દવા કરવી. ત્રણ પ્રકારના પ્લાન જાણવા— ૧ ખાલક, ૨ તાવ વિગેરેથી પીડાતા, ૩ વૃદ્ધત્વથી અશક્ત થયેલા, એવા મનુષ્યાદિકની દવા, ભેજન તથા ઉચિત વૈયાવૃત્ય કરવાની વ્યવસ્થા કરવી. ”
દેવાઢિકની શેાધના કરવી એટલે સુદેવ, ગુરૂ સુધર્મની શુદ્ધિ કરવી અથવા વિવેક પૂર્વક પરીક્ષા કરવી. અઢાર દોષા જ્યાં ન દેખાય તેવા વીતરાગ પરમાત્મામાં-દેવાધિદેવમાં દેવત્વ માનવું. સર્વ જીવે! ઉપર કરૂણા કરનારા, ઉત્કૃષ્ટ યમ નિયમ પાળનારા, સત્ય માક્ષમાર્ગ ના ઉપદેશ આપનારા સદ્ગુરૂ જાણવા. દયા, દાન, બ્રહ્મચય, તપ, ભાવ, મૈત્રી, પ્રમાદ, કરૂણા, માધ્યસ્થતા વિગેરે, પાંચ મહાવ્રત તથા ક્ષાદિ દશ પ્રકારે યતિધર્મ સમજીને તથા યથા તત્ત્વજ્ઞાનથી દેવ ગુરૂ ધર્મ સમજીને આત્મા માટે ધારણ કરવા જેથી આત્મધર્મની શુદ્ધિ થાય.
તેમજ દેવાની પ્રતિમાના તથા દેવાના મદિરાના ઉદ્ધાર કરવા, જ્ઞાનની પ્રાપ્તિના કારણભૂત આગમ પ્રકરણ વિગેરે પુસ્તકાને લખાવવા, શુદ્ધ કરાવવા, તેના નાશ ન થાય તેવી પુસ્તકશાળા વિગેરે જગ્યામાં તે પુસ્તકાનું રક્ષણ થાય તેવી વ્યવસ્થા કરવી. સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓની આત્મધ્યાન સમાધિમાં સ્થિરતા થાય તે અર્થે ઉપાશ્રય વિગેરે ધ કાય માં ઉપયાગી થાય તેવા કામ તથા સ્થાનની શુદ્ધિ કરાવી, જુના હૈય તેને ફરી સુધારવા, અને જ્યાં જરૂર ડ્રાય ત્યાં નવા કરાવવા. શરદીની હવાથી અશુધ્ધ થયા ડાય
.
For Private And Personal Use Only