________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
યવંત શત્રુ ંજય, ગિરનાર, આજી, સમેતશિખર, અષ્ટાપદ વિગેરે તીર્થંકરના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ વિગેરેની ભૂમિકા તીર્થ રૂપ હાવાથી તે સ્થાવરતીર્થ કહેવાય છે. આ સ્થાનાની યાત્રા કરતાં જાતિસ્મૃતિ થવાથી પૂર્વ ભવમાં કરેલ પેાતાના કાર્યોની યાદ આવે છે. ૫૭
જાતિ સ્મૃતિથી ચેાગફળની પ્રાપ્તિ થાય છે તે બતાવતાં જણાવે છે:——
पित्रोः सम्यगुपस्थानाद, ग्लानभैषज्यदानतः । ફેવતિશોધના નૈવ, મવેજ્ઞાતિસ્મર્ઃ જુમાન્ ॥૧૮॥
અર્થ :—પિતા માતા વિગેરે સગા સંખધિ કે જે પૂજ્ય હાવાથી પાતાથી ઉંચાસ્થાનક ઉપર છે તેમ સમજીને તેમની સારી રીતે સેવા પૂજા ભક્તિ કરવાથી. તેમજ ખાલક, માંદા તથા વૃદ્ધોને ચગ્ય દવા ખારાક આપવાથી, દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કરવાથી. તથા દેવપ્રાસાદ વિગેરે ધ સ્થાનકાના ઉદ્ધાર કરવાથી, ભવ્યાત્માઓને ( પુન્યાદયથી ) જાતિ સ્મૃતિ થાય છે. એટલે પૂર્વ ભવના જન્મ વિગેરે કાર્યનું જ્ઞાન થાય છે. ૫૮
વિવેચન:– પિતા, માતા, વિદ્યાગુરૂ વિગેરે આસ પૂજ્ય પુરૂષને પૂજ્ય-સ્થાનક સમાન જાણીને તેમને ત્રણકાલ આદરપૂર્વક પ્રણામ કરવા, તેમની ચેાગ્ય સેવાભક્તિ કરવી. તેમજ સમ્યગ્ પ્રકારે આદર પૂર્વક તેમના વચન સ્વીકારીને વ્યવહારમાં પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે पूजनं चास्य નિશ્ચય ત્રિસાં નમનિયા: ( શ્ર્લોક ૧૧૧) માતાપિતા
..
For Private And Personal Use Only