________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ અહિત કરવામાં આવે છે તે વિદ્યા જાણવી. અથવા સળ વિદ્યા, દેવતાને આરાધવાની વિશેષ પ્રકારની શક્તિ તે વિદ્યા કહેવાય છે. મંત્ર તે વિદ્યાથી વિંછી, સર્ષ વિગેરેના ઝેર ઉતારવામાં ગણતા મંત્રાક્ષ, કારરૂપ પ્રણવમંત્ર, હોંકાર રૂપ માયામંત્ર તથા સૂરિમંત્ર વિગેરે આત્માની શક્તિ વધારનારા મંત્ર જાણવા. આ વાત પ્રસિદ્ધ છે. અથવા મંત્ર એટલે એકાંતમાં આત્મસ્વરૂપનું ચિન્તવન કરવું. વળી ભાવીકાલ અર્થે એકાંતમાં ડાહ્યા પુરૂષે પરસ્પર વિચાર કરે અથવા મંત્રણ કરે તે પણ મંત્ર કહેવાય છે. જે ગુપ્ત શબ્દ સંકેતને સ્વામી દેવ પુરૂષ વિશેષ હોય તે મંત્ર જાણ. આ વિદ્યા તથા મંત્રનું સ્વરૂપ વ્યાકરણમાં પ્રસિદ્ધ કહેલું છે, ત્યાંથી વિશેષ ભેદ સમજવા ગ્ય છે. તેના વિશેષ પ્રકારના ભેદ વડે.
સતીર્થના સેવનથી સ૬ એટલે સારા પ્રકારના અતિશયવાળું, સર્વ વ્યસનમય (સર્વ દુઃખમય) ભવસમુદથી ઉદ્ધાર કરી શકે તે ઉપાય જેમાં હોય તેવા પ્રકારના પૂજ્ય સાધુ સાધ્વીએ એટલે જ્ઞાન દર્શન ચારિત્રવંત આચાર્ય, ઉપાધ્યાય, શ્રાવક, શ્રાવિકા સમ્યગદર્શનીને આરાધના ચેગ્ય શાસ્ત્ર, તીર્થકર, પ્રતિમા જેથી આત્મા મેલના માર્ગ સમાન સમ્યગદર્શન પામી શકે, તેવા સર્વ પ્રશસ્ત સાધનેને સત્તીર્થ કહેવાય છે. તેની સેવાભક્તિ કરતે આત્મા વેગની સિદ્ધિઓ મેળવે છે. શાસ્ત્રકારે આ સત્તીર્થ બે પ્રકારે જણાવે છે. તેમાં વિચરતા તીર્થકર, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સ્થાવર, પ્રવર્તક, સાધુ, સાધ્વી એ જંગમ તીર્થ છે, અને અતિ
For Private And Personal Use Only