________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ न चैतद् भूतसङ्घात-मात्रादेवोपपद्यते । तदन्यभेदकाभावे, तद्वैचित्र्यामसिदितः ॥५६॥
અર્થ –આ કારણથી ભાવગીમાં જણાતું આ યોગનું માહાતમ્ય પૃથિવ્યાદિ ભૂત સમુદાય માત્રથી ઉપજે છે, તેમ તે જરા પણ સિદ્ધ થતું નથી. કારણકે આ માહાસ્ય ભૂતેથી ઉપજે છે, એમજ જે માનીએ તે ભૂત સંઘાતથી ભિન્ન સ્વભાવને કરનાર કોઈ ન જણાતો હોય તે જગતનું વિચિત્રપણું જે દેખાય છે, તે કઈ રીતે સિદ્ધ થાય? ૫૬
વિવેચન –આ પૂર્વે કહેવાયેલું યોગનું માહામ્ય પરમ અધ્યાત્મ-સ્વરૂપને જાણનાર ભાવાગવાલાયેગીઓમાં જ દેખાય છે, તેથી એમ સિદ્ધ થાય છે કે ભૂત સમુદાય માત્રામાં એટલે પૃથ્વી-પાણી–તેજસુ-વાયુ-આકાશરૂપ મહાભૂત સમુદાયમાં આત્માદિસ્વરૂપને કેવળ અભાવ હોવાથી તે ભૂત સમુદાયથી ચૈતન્યતા સિદ્ધ થતી નથી. કારણકે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ચાગની આરાધના તેમજ મન વચન કાયા રૂપ ચેગને નિરાધ ભૂત સમુદાય કરી શકતો નથી. આત્મા કઈ રીતે ભૂત સમુદાયથી ઉત્પન્ન થઈ શકતો નથી, તેથી નાસ્તિક ચાર્વાકને મત સિદ્ધ થતું નથી. કદાપિ નાસ્તિકવાદ માનીએ તે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ગ તથા દાન શિયળ વિગેરે ધર્માનુષ્ઠાન કરવાનું રહેતું નથી. કારણ કે તેમના મતે પરભાવ ન હોવાથી તે અનુષ્ઠાનનું ફળ મલે તેમ નથી. તેમજ વળી સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ રૂપ લક્ષણવાળા તે જડ રૂપ ભૂત સમુદાયથી જુદા જ્ઞાન દર્શન તથા ચેતના
For Private And Personal Use Only