________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
લક્ષણાવાળું અથવા તે ભૂત સમુદાયથી વિલક્ષણ સ્વભાવ બતાવનાર તત્ત્વ તમારા મતમાં જણાતું નથી. કારણકે આ પાંચ ભૂતથી અન્ય ચૈતન્ય વિશેષ ઉત્પન્ન કરનાર વિલક્ષણ સ્વભાવવાળું ભૂત તમેાએ માન્યુ નથી, તેથી તમારા સિદ્ધાંતમાં આ ભૂતથી વિચિત્ર સ્વભાવવાલા ભૂતની અસ્તિતા પ્રસિદ્ધ થઇ શકે નહિ કે જેથી તે ભૂત સમુદાય કાયાના આકાર રૂપે પરિણામ પામીને વિચિત્ર રીતે જુદા જુદા સ્વભાવને પ્રગટ કરી શકે. તેમજ આ ભૂત વિચિત્ર ભાવે પરિણામ પામી શકે તેમ ઘટતું નથી. કારણ કે તે પ્રત્યેકમાં ચૈતન્યના અભાવ હાવાથી સમુદાયમાં કેવી રીતે આવી શકે? જો રેતીમાં તેલ નથી તેા લાખા મણુ રેતી પીલતાં બિંદુ માત્ર પણ તેલ કેમ નીકળે? માટે ભૂતમાં ચૈતન્ય ન હાવાથી તેના સમુહમાં પણ નજ આવે. કારણકે જો જીવ ભૂત સમુદાયથીજ ઉપજેલા હાય તા મરણકાલે પાંચ ભૂતની કાયા કાયમ ડાવા છતાં ચૈતન્યની ચેષ્ટા નથી દેખાતી, તેનુ કારણ જાણવું જોઇએ. ડાકટરો કહે છે કે પ્રાણ રૂપ પવન જુદા પડેલ હાવાથી મરણ પામે છે, તે ક્હીશું કે ધમણથી તેમાં પવન પૂરવાથી પ્રાણ આવવા જોઇએ. તેનાથી દેખાતા પ્રાણ રૂપ પવન આ દેખાતા પવનથી જુદા પ્રકારના છે તેમ જો કહેશેા, તે જે આ પાંચ ભૂતથી જુદા પ્રકારનુ ચૈતન્ય ધારણ કરનાર છે તેજ આત્મા છે, અને તેથીજ આ ભૂતના ગુણુ લક્ષથી ભિન્ન સ્વભાવ જ્ઞાન દર્શન ચેતનાના અનુભવ થાય છે, વળી કર્માંના મૂળ રૂપ સુખ દુ:ખના અનુ-ભવ જીવ વિના ખીજામાં જરા પણ સંભવતા નથી. તેમજ ચોગ મહાત્મ્યમાં જણાવેલ લક્ષણથી અન્ય લક્ષણુ ભૂત સમૂહમાં
For Private And Personal Use Only