________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
કરનારા તામસ તથા રાજસ પ્રતિકારક આહાર તથા ભેગેને ત્યાગ કરે છે. તેથી નિર્દયતાને ત્યાગ થાય છે. દયા દાક્ષિયતા પ્રગટે છે. રોગના અભ્યાસમાં પ્રવેશેલાયેગીને શરીરમાં સુગંધ પ્રગટે છે. મૂત્ર તથા વિષ્ટા અલ્પ થાય છે. શરીરમાં દેદીપ્યમાન કાંતિ પ્રગટે છે. લેકે ઉપર પ્રસાદ-પ્રભાવ પ્રગટ રીતે પડે છે. તેમજ ભાષામાં શાંતિ અને મીઠાશ તથા ગ્રાહતા આવે છે. આ ગના અભ્યાસોએનું પ્રથમ ચિન્હ જાણવું. ૧ मैत्र्यादियुक्तं विषयेषु चेतः, प्रभाववद् धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यखममिष्टलाभो, जनप्रियत्वं च तथा परं स्यात् ।।२।।
અર્થ –– ધર્મકાર્ય રૂપ વિષયો જેવા કે–પૂજા, ગુરૂભક્તિ, સામાયિક, પૌષધ, દાન, દયા, બ્રહ્મચર્ય વિગેરેમાં મૈત્રી પ્રદ કરૂણા માધ્યસ્થતા એ ચાર ભાવનાથી યુક્ત ભેગીઓનું ચિત્ત હોય છે, તથા પ્રભાવવાળું, ધર્યયુક્ત, રાગદ્વેષમાં ન માય તેવું ભેગીઓનું ચિત્ત હોય છે, તેમજ યેગીઓને ઈષ્ટ વસ્તુ એને લાભ પણ થાય છે, અને લોકમાં તેમના વચન આજ્ઞા તથા દર્શન અતિ પ્રિય હોય છે. જે दोषव्यपायः परमा च वृप्ति-रौचित्ययोगः समता च मुवी। वैरादिनाशोऽथ ऋतम्भराधीनिष्पन्नयोगस्य नु चिह्नमेवत् ।।३।।
અર્થ –ષને નાશ (પાપપ્રવૃત્તિને નાશ) અને જે જે સમયે જે અનુકુળતાને પ્રતિકુલતા મલે તેમાં પરમ તૃપ્તિ એટલે સંતોષ તથા ઉચિત યોગ ગીઓને થાય છે.
For Private And Personal Use Only