________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરાન
છેઅવધિજ્ઞાન, મનના વિચાર કરે અઢી
૧૧૯ શમાં ચાલવાની શક્તિ, આશિવિષ-ભયંકર સર્પ, વીંછી વિગેરેના સર્વ પ્રકારના ઝેરને નાશ કરવાની શક્તિ જે ગીની દષ્ટિમાંજ રહેલી છે. યેગીઓ કેવલ્યજ્ઞાન શક્તિ રૂપ લબ્ધિ વડે ત્રણ જગતના સર્વ દુબે એટલે ગુણ પર્યાય યુક્ત સર્વ પદાથે સમયે સમયે જાણે છે, દેખે છે. તથા મન:પર્યવજ્ઞાન પણ ગીની એક લબ્ધિ છે, તે વડે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી મનુષ્યના મનના વિચારેને જાણવાની શક્તિ ધરાવે છે. અવધિજ્ઞાન રૂ૫ લબ્ધિ વડે યેગી જગતના તમામ રૂપી દ્રવ્યના ગુણ પર્યાને જાણી શકે છે. પૂર્વધને પૂર્વધર લબ્ધિ વડે સર્વ આગમ રૂપ દ્વાદશાંગીને બે ઘડીમાં સ્વાધ્યાય કરી શકવાની શક્તિ પ્રગટે છે. તેમજ અરિહંતની શક્તિ, ચક્રવર્તિત્વ શક્તિ, બલદેવની શક્તિ, વાસુદેવની શક્તિ એવી અનેક શક્તિ (લબ્ધિ મેળવીને લેગીએ જગતના નાસ્તિકત્વને પિતાના ગબળથી દૂર કરવા શકિતમાન થાય છે. આ રોગ રૂપ કલ્પવૃક્ષનું મહાન ફળ મેક્ષની પ્રાપ્તિજ છે. આ ઉપરાંત બીજી અનેક પ્રકારની લબ્ધિ પણ પ્રગટ થાય છે.
તે જણાવે છે– अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुमा मूत्रपुरिषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हिं
ટિમ છે ? અર્થ:–ગ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા પ્રથમ પ્રવેશમાં જ પાંચ ઇંદ્રિયની વસ્તુઓની લાલચ રૂપ અત્યંત આસક્તિ ભાવને છેડે છે, અને તે કારણે શરીરમાં ગના અભાવ રૂ૫ આરોગ્યતા આવે છે, અને યુગમાં પ્રવૃત્તિ
For Private And Personal Use Only