________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરામાં તથા ત્રીજા આરામાં, પરમાત્મા ઋષભદેવના શાસનમાં પણ વેગની સાફલ્યતા સર્વથા સિદ્ધ છે. પૂર્વે જ કેગના ફળ જણાવ્યા છે તે ચોથા આરામાં તથા પાંચમા આરામાં વેગ સિદ્ધ મહાત્માઓએ પ્રત્યક્ષ અનુભવ્યા છે. જેમ વિષણુકુમાર મુનિરાજ ચગબળથી ધર્મષી નમુચિને શિક્ષા કરી શક્યા, અને જૈન સંઘની ગ્ય સમયે સેવા કરી કમની મહાનિર્જરા કરી શકયા છે. તેથી જણાય છે કે સર્વ જગતમાં પંડિતથી માંડી સ્ત્રી, બાલક, વૃદ્ધ, આર્ય તથા અનાર્યો પણ ગની સિદ્ધિઓને પ્રભાવ જાણે છે. વળી ચોગનું વિશેષ ફળ જે આગમાં કહ્યું છે તે બાબત આવશ્યકની નિર્યુક્તિમાં આ પ્રમાણે જણાવ્યું છે – ___ "आमोसहि विप्पोसहि खेलोसहि जल्लमोसहि चेव । संभि. असोय उज्जुमा, सम्वोसहि चेव बोधव्वा ॥ १ ॥ चारण मासीविसकेवला य, मणनाणी नवपुव्वधरी। अरिहंत
અર્થ -ગીઓના શરીરને મેલ મનુષ્યના રેગને નાશ કરનાર થાય છે. તેમજ એગીઓના કફ, થુંક, પ્રસવ,
દ પણ લેકને રેગની પીડા દૂર કરવામાં ઔષધ રૂપ બને છે. તેથી ભેગીઓની સેવા પ્રકારની જે શક્તિ છે તેને લબ્ધિઓ (સિદ્ધિઓ) કહેવાય છે. તેમજ સંભિન્નશ્રોત લબ્ધિથી પાંચ કિયેના વિષયે એક ઇંદ્રિયથી પણ ગ્રહણ કરવાની શક્તિ મળે છે. તથા કાજુમતિ મન:પર્યાય જ્ઞાનથી બીજાના મનના વિચાર જાણવાની શક્તિ પ્રાપ્ત થાય છે. યેગીઓના શરીરને સર્વ પ્રકારને મલ રેગીઓના શરીરના સર્વ રેગે દૂર કરવા સમર્થ બને છે. ચારણ એટલે આકા
For Private And Personal Use Only