________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
તેમજ પર એટલે પુણલના ભેગા સંબંધી આશા તેમજ માન, યશ, જય વિગેરે બાહ્ય દુનિયાદારીની સર્વ આશા તજી દીધી છે એવા સુવિહિત એટલે અપ્રમાદી ભાવે શુધ્ધ ચારિત્રવંત આત્માઓને અહિં જ મેક્ષ સુખને અનુભવ થાય છે. એ પ્રમાણે યોગના વિશેષ ફળે કહ્યાં. ૫૪
આ યોગ સર્વ જગતમાં પ્રિય છે તે જણાવે છે – आविद्वदङ्गनासिद्ध-मिदानीमपि दृश्यते । एतत्यायस्वदन्यत्तु, सुबहागममाषितत् ॥ ५५ ॥
અર્થ:–વિદ્વાનથી માંડીને બકર બુદ્ધિવંત બાલક સ્ત્રી સુધી સર્વ લેક યોગને મહિમા જાણે છે. તેમજ તેના લક્ષણ-સ્વભાવને પણ જાણે છે. તેથી યેગનું વિશેષ સ્વરૂપ આગમશાસ્ત્રોમાં જે બહુ અધિક કહેલ છે તે અહીં જણાવે છે. ૫૫
વિવેચન-વિદ્વાનથી માંડીને અભણ અને સ્ત્રી જાતિ સુધીના તથા વૃધ્ધથી માંડીને બાલક સુધીના સર્વ સામાન્ય લેકમાં એ વાત અવશ્ય પ્રસિદ્ધ છે કે, આ દુષમકાળમાં પણ ગની સિદ્ધિ જેમને થઈ છે, તેમનું ગફળના લાભ રૂપ પરમ શાંત સ્વરૂપ જોવાય છે. જેમકે મહાગી આનંદઘનજી, ચિદાનંદજી, દેવચંદ્રજી, યશોવિજયજી વિગેરેને વેગ સિદ્ધ થયેલ હોવાથી, તેઓએ જે શાંતતા અનુભવી છે, તેવી શાંતતા પૈસાદાર શેઠ સત્તાધર રાજ મહારાજથી નથી અનુભવાતી. જ્યારે પાંચમા આરામાં એવા યોગીએ પરમ આનંદને અનુભવ કરે છે, તેથી એમ સમજવું કે ચોથા
For Private And Personal Use Only