________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે પિતાથી અન્ય ધમીજનેના વચન, આજ્ઞા, ઉપદેશ, ક્રિયા અનુષ્ઠાન રૂપ પ્રશસ્ત ચેષ્ટાને આદરપૂર્વક સ્વીકાર કરે છે, તેમને પૂજ્ય માની આદરસત્કાર કરે છે, તેથી આદેયતાએટલે આદેય નામ કર્મના ઉદયથી તેઓના ધર્મનાં અનુષ્ઠાન બીજાને આદરવા ગ્ય વા જાણવા થાય, તે આદેય નામ કર્મ રૂપ પુન્ય પ્રકૃતિને પ્રકાર છે. ગૌરવ રૂપ ગુરૂત્વ. એટલે પૂજ્ય ગુરૂ માની, તેમને આદર પૂર્વક મહાન સત્કાર કરે, તેથી તેમના પગલે ચાલીને ધર્મક્રિયામાં, યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે.
આવી પુન્ય પ્રકૃતિ જે અન્યના લાભને અર્થ થાય છે, તે તીર્થકર, ગણધર, યુગપ્રધાન, આચાર્ય, ઉપાધ્યાય વિગેરે પૂજ્ય સાધુ પુરૂષને પ્રગટે છે. અને પિતાને શમ સુખને સત્કૃષ્ટ લાભ પ્રાપ્ત થાય છે. આ સર્વોત્કૃષ્ટ શમ-પ્રશમન લાભ ક્રોધ, માન, માયા, લોભ, કામ, ઈર્ષ્યા વિગેરે રાગશ્રેષને ઉદય જ્યારે મંદ પડે છે ત્યારે જ પ્રાપ્ત થાય છે, તે પ્રશમનિત સુખ સર્વોત્કૃષ્ટ છે, કારણકે પાંચ ઇદ્રિના તેવીશ વિષયેના ભેગથી અનુત્તરવાસી દેવે જે સુખ અનુભવી રહ્યા છે, તેથી પણ પ્રશમરસનું સુખ અનંતગણું વધારે છે. તે માટે શાસ્ત્રકારે જણાવે છે કે
निजितमदमदनानां, वाकायमनोविकाररहितानाम् । વિનિવ્રુત્તપરાના–ધિદેવ મોક્ષ સુવિદિતાના શા
અથ–જેમણે મદ એટલે અહંકાર તેમજ મદન એટલે કામદેવ અથવા પાંચ ઈદ્રિયોના ભેગ વિષયો જીત્યા છે, વળી વચન-કાય અને મનના યોગ વિકારથી રહિત છે
અમને
, ઈ
તે પ્રશમનિજ મદ પ
For Private And Personal Use Only