________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ વિકાર આવતાં, તે કેમ રોકવા પ્રયત્ન કરે, પણ તેને સફળ ન કરે છે. તેમજ કઈ તરફથી કડવા અપમાનજનક શબ્દો સાંભળતાં, તેને તેવા પ્રકારનો ઉત્તર વાળને સામાને અપમાનજનક લાગે તેવું ન બેલતાં સહન કરીને, ક્ષમા આપવી તે માણી કહેવાય છે. સદાચાર એટલે સાજન માણસ એગ્ય સારે આચાર શખવે કામ, ક્રોધ, માયા તથા લેભના ઉદયમાં આવતા આત્માને વાર, અને સર્વ માણસને ઉપકાર થાય તેવી પ્રવૃત્તિ કરવી, તેમજ મુખથી પ્રિય વચન વાપરવું, અને સર્વ જી ઉપર માયા રહિત અને માત્ર બાહા દેખાવ માત્ર નહિ એટલે સા–હિત હોય તે સહજ ભાવને નેહ રાખવો, તે ઉપકારી સજજન યેગ્ય જે ક્રિયા પ્રવૃત્તિ કરવી, તે પણ એમાંથી જ પ્રાપ્ત થાય છે. યોગદ્ધિ એટલે સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે મુક્તિના બીજ એટલે ઉપાદાન કારણરૂપ યેગની અપ્રમાદિપણે સાધના કરાય, કામ ક્રોધ વિગેરે કષાયને વિજય કરાય, પાંચ ઇન્દ્રિયના વિષને ત્યાગ કરાય, તે મુક્તિનું ઉત્કૃષ્ટ ઉપાદાન કારણું થાય છે. શુદય-શુભ કર્મ એટલે પુન્યકર્મને ઉદય જેથી થાય, તેવા દાન, શીયલ, તપ, ભાવ, પરમાત્મ પૂજા, ગુરૂભક્તિ, જીવદયા, સત્ય વચન, અચૌર્ય, પરિગ્રહ ત્યાગ વિગેરે પુન્ય ક્રિયા વડે શુભ શાતા વેદનીયને બંધ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રના લાભ રૂપ વખાણવા યોગ્ય ફળના હેતુ ભૂત થાય છે. આ બધા ધતિ, ક્ષમા, સદાચાર, ગવૃદ્ધિ, શુદય તે યુગના અંગ સ્વરૂપ છે, તેના મહાન ફળરૂપ આદેયતા, ગુરૂત્વ, સમ તથા સોગની શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. તેમજ તેમાં આદેયતા
For Private And Personal Use Only