________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ રાગદ્વેષના પ્રસંગે આવે છતે સમભાવ રાખે. લાભ એટલે બાહ્યથી જીવન નિર્વાહ ચાલે અને શાંતિ રહે, તેવા કારણે રૂ૫ વસ્તુઓને લાભ, તેમજ સમાધિ રહે તેવા અનુકુળ યોગના સાધને પણ યોગના અભ્યાસથી ક્રમે કેમે પ્રાપ્ત થાય છે. તેમજ કાલથી એટલે તુ વય વિગેરે કાલના યોગથી શરીરમાં આવનારી હાનિ વૃદ્ધિમાં બાહ્ય વસ્તુના લાભ હાનિમાં વા અનુકુળ કે પ્રતિકુળ વસ્તુના સંયોગ વિયોગમાં સહન કરવાની શકિત પણ યોગથી જ પ્રાપ્ત થાય છે. ૫૩
વળી બીજુ જે યોગથી પ્રાપ્ત થાય છે તે જણાવે છે– धृतिः क्षमा सदाचारो, योगद्धिः शुभोदया। आदेयता गुरुत्वं च, शमसौख्यमनुत्तरम् ॥ ५४ ॥
અથ–વૃત્તિ, ક્ષમા, સદાચાર, યોગવૃધિ, આદેતા, ગુરૂપણું એ યોગના અભ્યાસથી આત્માના શુભદયમાં કારણુંક થાય છે અને તેના ફળરૂપ અપૂર્વ સમભાવનું સુખ પણ આ વેગના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. ૫૪
વિવેચન –વૃતિ એટલે ધીરજ, તે સમયને અનુકુળ જે જે વસ્તુ એટલે વસ્ત્ર, ભજન, ઉપાશ્રય વગેરે ધર્મની સાધનામાં ઉપયોગી એવી વસ્તુઓ તે કાળના સંયમયેગ નિર્વાહ માટે માત્ર ઉપગી જ છે, તેમ માની જે અનુકૂળ કે પ્રતિકુળ હેય તેમાં પણ સંતોષ રાખી ચારિત્રયોગમાં સ્થિરતા રાખવી તે. ક્ષમા એટલે સાચા કે જુઠા એવા કપ એટલે ક્રોધનાં કારણે આવે છd, કરવા ગ્ય કે નહિ કરવા
કાર્યને વિચાર કર્યા વિના, બાઢા કે અંતરમાં કોધને
For Private And Personal Use Only