________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
અર્થ–તેમજ રોગથી આગ્રહ રહિતપણું પણું આવે છે. વળી એક બીજાથી વિરૂદ્ધ પરિષહ સહન કરવાની શકિત પણ નથી આવે છે. તેમજ બાહ્ય અનુકુળ વસ્તુને લાભ વ અલાભ કે જે કાલની ચેગ્યતાથી પ્રતિકુળ હેય, તેને સહન કરવાનું સામર્થ્ય વેગથી આવે છે. પ૩
વિવેચન–ગની પ્રાપ્તિથી આમા કુમતના કદાગ્રહથી મુકાય છે, સત્ય હિત શોધવાની પ્રવૃત્તિ પ્રાપ્ત કરે છે, એટલે આત્માને અનુચિત-અયોગ્ય વસ્તુને ત્યાગ કરી, ચોગ્ય કિયા અનુષ્ઠાનને ગ્રહણ કરવાને તે પ્રયત્ન કરે છે, જે કિયા અનુષ્ઠાન પિતે કરે છે તેમાં અન્ય તરફથી અયેગ્યતા દેખાડાતાં, તેવી કિયાના આગ્રહને છેડી દઈને, સજજન માન્ય એવી યોગ ક્રિયા–અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. દ્વન્દ્ર સહિષ્ણુતા–એટલે ઉપકમ રહિત અત્યંત દુઃખને આપનારા કિલષ્ટ કમ દલેને ઉદય થવાથી અનિષ્ટ વસ્તુને સંયોગ થાય, અને ઈષ્ટ વસ્તુને વિયોગ થાય, તેમજ ઉષ્ણ તુમાં તાપ, પ્રસ્વેદ તથા તૃષાનો પરિસહ લાગે, શિયાળામાં ભૂખ, શરદી, વાયુ, ટાઢ, લુખસ વિગેરે પરિસહ લાગે, ચોમાસામાં વરસાદથી હવાના યોગે ડાંસ મચ્છર વિગેરે જીવજંતુને શરીર સાથે સંસર્ગ થવાથી, તથા માંકડ ચાંચડ વિગેરેના ડંખ લાગવાથી પરિસહ આવે. આવા પરિસહેને સહન કરવાની શક્તિ ચોગથીજ આવે છે. તેમજ તે પરિસહીને અભાવ, તેમજ અનુકુળ વસ્તુઓને એટલે મિત્ર વસ્ત્ર, પાત્ર, કંબલ વિગેરેને લાભ યોગથી પ્રાપ્ત થાય છે. પ્રાય: પૂર્ણ શુદ્ધ જે યોગ તે યોગની શક્તિ હણાય તેવા
For Private And Personal Use Only