________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
અથ– હે અર્જુન ! જેમ પોતાના અનુકુળ પુદગલના સંયોગથી સુખને અનુભવ થાય છે તેમજ પ્રતિકૂળ સંયેગથી દુઃખને અનુભવ થાય છે. તેવી રીતે સર્વ જગતના આત્માઓને પણ સુખ દુઃખનો સંભવ જાણુને, કેઈને દુઃખ ન થાય, સર્વ સુખને અનુભવ કરે, તેવી ભાવના રાખીને જે ગી સર્વ આત્માને પિતાના જેવા પિતાના બંધુ-મિત્ર માને છે, તેને તું સાચે ચગી જાણ. તેને જ ઉત્કૃષ્ટ ગી મનાય છે. તેમજ જન પ્રિયત્વ-જન એટલે સઆચાર સદુવિચાર અને સવર્તનવાળા જે સજન લેકે છે, તેમની પ્રીતિ સંપાદન કરવી, એટલે તેવા ઉત્તમ પુરૂષ તરફથી પ્રેમ–વલ્લભતા પ્રાપ્ત કરવી, તેમજ પ્રાતિ એટલે સહજભાવે સધર્માદિક કાર્યમાં, જ્ઞાનાભ્યાસમાં પ્રતિવાદીને ઉત્તર આપવામાં, સધર્મને બોધ આપવામાં, તેમના પ્રશ્નના ઉત્તર આપવામાં, બુદ્ધિ ગુણને વિકાશ થ, અને સહજ -તરત પ્રશ્નનો ઉત્તર આપવા યોગ્ય સામ થાય છે. તથા તરવભાષણ–તવ એટલે જીવ, અજીવ-પુન્ય–પાપ-આશ્રવસંવર–બંધ-નિર્જરા અને મેક્ષ એમ નવ તને તથા દ્રવ્ય એટલે ધર્મારિતકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય કાલ અને જીવ વિગેરેના ગુણ પર્યાયને. વિચાર કર. અન્યને યથાર્થ સમજાવ મત કદાગ્રહને ત્યાગ કરી વસ્તુ સ્વરૂપ આત્મામાં ધ્યાન પૂર્વક ઉતારવું તે બધા યોગનાંજ ફળ છે.
વળી વિશેષ સ્વરૂપ કહે છે – विनिवृत्ताग्रहत्वं च, तथा द्वन्द्वसहिष्णुता । તરમાવસ્થ જામશ્વ, વાણાનાં ઝણકતા છે પરૂ !!
For Private And Personal Use Only