________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
અ:---વળી પૂર્વે કહેલા ચેગના ખીજા પણ લક્ષણે તથા તેના ફળે જણાવતાં કહે છે કે ાગથી સ્થિરતા તથા શ્રદ્ધા ઉપજે છે, તેમજ મૈત્રી, જનપ્રિયત્ન, પ્રતિભા તથા તત્વ પ્રગટપણું થાય છે. પર
·
વિવેરાન-યોગનું લક્ષણ-સ્વરૂપ પહેલાં જે કહ્યુ છે, તેથી ખીજા પણ વિલક્ષણ જે યાગના લક્ષણા ફળસ્વરૂપે શાસ્ત્રમાં કહ્યા છે તે જણાવતાં કહે છે કે—યાગથી થૈય એટલે સ્થિરતા પ્રાપ્ત થાય છે. એટલે જે પ્રતિજ્ઞા લીધી છે, તેને પાળવામાં યાવજ્જીવ સુધી અડગ રહેનારા હોય છે. તે ચેાગનું ફળ જાણવું. જેમકે સ્ક ધકમુનિ, ગજસુકુમાલમુનિ, યન્નમુનિ, મેતા મુનિ તથા ઢઢણમુનિ વિગેરેએ ચારિત્રયાગની સ્થિરતા પ્રાપ્ત કરી; તેથી તેમને થએલા પરિસàા, ઉપસ સમભાવે અચલ સ્વભાવમાં રહી સહન કર્યો. તેથી રાગદ્વેષ નહિ કરતા એક આત્માના ધ્યાનમાં જ સ્થિરતા પ્રાપ્ત કરીને મેાક્ષને સાધનારા થયા છે. તેમજ શ્રદ્ધા એટલે દેવ, ગુરૂ, ધ તથા તત્ત્વ ઉપર રૂચિ. એટલે ક્રિયા અનુષ્ઠાન મેાક્ષના માર્ગ માં સમ્યક્ પ્રવૃત્તિ કરનારી અડગ રૂચિરૂપ-પ્રીતિ જાણવી. તે પણ ચારિત્ર ચેાગથી જ પ્રાપ્ત થાય છે. તેમજ તે ચારિત્રની શુદ્ધિ પણ મૈત્રીભાવ એટલે સર્વ જીવા ઉપર હિત થાય તેવી વિચારણા પૂર્વક સમાન ભાવની બુદ્ધિ એટલે સર્વ પ્રાણી મારા બંધુએ જ છે. સને મ્હારા જેવા સુખી રહેવાના સરખા હુક છે એવી ભાવના એ મૈત્રી ભાવના જાણવી.
ઉપર જે શ્રદ્ધામય
- આાસ્ત્રોન્ચેન સમં, પતિ સયંત્ર ચોર્ડ્ઝના सुखं वा यदि दुःखं वा स योगी परमो मतः " (ગીતા અધ્યાત્મયોગ àાક ૩૧)
For Private And Personal Use Only