________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
12
ખીજુ કાણુ બહાર કાઢે છે ? પૂર્વ કર્મજ તેવુ` કા` કરવામાં સમર્થ છે. ૩
જીવ અને કર્મ આ બે વસ્તુના સંબંધ અનાદિ કાલીન હાવાથી તેના ઉપાદેય ફળરૂપ સંસાર અનાદિ કાલીનજ છે. પર પરાગત જીવની સાથે કર્મના જે સંબંધ છે, તેનેજ સોંસાર કહેવાય છે તે સંસારના ક્ષય કરવા માટે કર્મોના ક્ષય કરવાના ઉપાય છે, તેને જણાવતાં કહે છે:
वीतरागोऽस्ति सर्वज्ञः, प्रमाणावाधि तत्त्वतः । સલા વિત્તિ: દ્ધિ, મુવાિિમન ધ્રુવમ્ } ? |
અર્થ :-જગતમાં કોઈ પણ સર્વજ્ઞ થઈ શકતુ નથી, કારણ કે જેટલું ભુતકાલમાં થયું હતું, વમાનમાં થાય છે ને ભવિષ્યમાં થશે તે બધું જોઇ કે જાણી શકાતુ નથી, પણ વેદના અનુષ્કાનથી કાઇકને બુદ્ધિના વિકાશ થાય, અને ખીજા સામાન્ય જન કરતાં વધારે ાણનારા હાય, તેને ઉપચારથી સન કહેવાય છે. વસ્તુત: કાઇ સજ્ઞ નથી. આવું કહેનારા મિમાંસકેાને જણાવે છે કે જગતમાં સર્વાંગે વિદ્યમાન છેજ. જેમના રાગ દ્વેષ ક્ષય થય! હાય તે વીતરાગ કહેવાય છે. તે સČજ્ઞનું અસ્તિત્વ કોઇ પણ પ્રમાણથી માધિત થતુ નથી. જેમ આપણને આત્મામાં સુખ દુ:ખ વિગેરે દેખવામાં, જાણવામાં કાઇ માધક નથી. કારણ કે મન વડે પ્રત્યક્ષ અનુભવાય છે. તેમ વીતરાગ સવજ્ઞાન સર્વ જ્ઞાનાવરણના અભાવ થયેલ હાવાથી, હાથમાં રહેલા આંમળાની પેઠે, સર્વ જગના ભૂત, ભાવી, વર્તમાન દ્રુચ, ગુણ અને પર્યાયરૂપ ભાવાને નિરતર ાણે દેખે છે, એમ પૂજ્ય ગણધર, સ્થવીર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વિગેરે સત્ પુરૂષા કહે છે. ૧
For Private And Personal Use Only