________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭ तुल्यप्रतापोद्यमसाहसानां, केचिल्लभन्ते निजकार्यसिद्धिम् । परेन तामत्र निगद्यतां मे, कर्मास्ति हित्वा यदि कोऽपि हेतुः॥१॥
અર્થ – સરખું બલ હોય, સરખે ઉદ્યમ હોય, સરખું સાહસ હોય, સરખી ઉમર હોય. એવા અનેક માણસે વ્યાપારમાં જોડાયા હેય, તેમાં કેટલાક ઈષ્ટ કાર્યની સિદ્ધિ મેળવે છે. અને કેટલાક બીલ લેકે ઈષ્ટ વસ્તુ મેળવી શકતા નથી તેમાં કર્મ સિવાય કોઈ બીજે હિતુ દેખાય છે? નથી દેખાતા. માટે આમાં જે હેતુ છે તે માત્ર કર્મરૂપ એકજ હેતુ છે એમ અવશ્ય સિદ્ધ થાય છે. विचित्रदेहाकृतिवर्णगंध-प्रभावजातिप्रभवस्वभावाः। જે ચિતે સુવડાવ-ચિત્તતં જ નિચરિત્રારા
અર્થ– દરેક પ્રાણીઓની શરીરની વિચિત્ર આકૃતિ, વિચિત્ર વર્ણ, વિચિત્ર ગંધ, વિચિત્ર પ્રભાવ, વિચિત્ર જાતનું થવાપણું, તેમજ વિચિત્ર સ્વભાવ જે દેખાય છે તે કોણ કરે છે? તેમજ ત્રણ ભુવનમાં અનાદિ કાલથી લાગેલા કર્મ વિના બીજે કોણ આ બધા વિચિત્ર જાતના સ્વભાવવાળા જ કરવા સમર્થ છે? વિચિત્ર કર્મ વિના બીજે કઈ જીની આવી વિચિત્રતા કરવા, દુ:ખ સુખ આપવા સમર્થ નથી. ૨ विवर्य मासासवगर्भमध्ये, बहुभकारैः कलंलादिभावैः। उद्वर्त्य निष्कासयते सवित्र्याः, को गर्भतः कर्म विहाय पूर्वम् ३.
અર્થ–જીવ માતાના ઉદરમાં ગર્ભસ્થલમાં નવ માસ સુધી કલાદિ ભાવો વડે વધીને માટે થયા પછી માતાના ઉંદર–ગર્ભસ્થલમાંથી બહાર આવે છે, તેને પણ કમ વિના
For Private And Personal Use Only