________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
ઉપર વિશ્વાસ રાખવા ગ્ય હોવાથી આત્માદિક વસ્તુની અવશ્ય સિદ્ધતા છે એમ નિશ્ચયથી માનવું. તેમજ આપપણને પણ અનુમાન પ્રમાણથી આ વસ્તુઓને અનુભવ થાય છે, તેથી આપણને પક્ષ છતાં એવી વસ્તુ અવશ્ય સિદ્ધ જ છે, એમ જાણવું. કારણકે ઈદ્રિયથી અગોચર હોવા છતાં યુક્તિથી–તક દષ્ટિથી વિચારતાં શુદ્ધ હેતુ રૂપ અનુમાન પ્રમાણ તથા આગમ પ્રમાણુ રૂપ પ્રાગથી આત્મા કર્મ વિગેરેનું હોવાપણું અવશ્ય ઘટે છે. તે માટે શાસ્ત્રોમાં અનેક પ્રમાણે મળે છે. ___ अचेतनानि भूतानि, न तद्धो न तत्फलम् । , चेतनास्ति च यस्येयं, स एवात्मेति बुध्यताम् ॥१॥
અર્થ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ રૂપ જે ભૂત છે. તેમને અચેતન ધર્મ છે, જડ સ્વરૂપ છે. તેથી ચેતન એટલે આત્માને જ્ઞાન દર્શનરૂપ ચૈતન્ય ધર્મ કદાપિ ભૂતને ધમ બનતો નથી, તેમજ ભૂતનું ફળ પણ નથી. પરંતુ જ્યાં જે ચેતન દેખાય છે, તેજ આત્મા જ છે. કારણકે ચેતના આત્માને ધર્મ છે. તેથી જ્યાં જ્યાં ચેતના દેખાય છે તે સ્થળે આત્મા છે એમ માનવું. આમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વિગેરે ગુણ (ધર્મ) યુકત છે. પણ જડ સ્વરૂપ નથી, તે વાત જણાવે છે – ____ यदीय भूतधर्मः स्यात्प्रत्येक तेषु सर्वदा ।
૩૫૪ત સવાર-નવાર વથા ર
અર્થ– આ ચેતના એટલે જ્ઞાન દર્શન, પૃથ્વી આદિ ભૂતને જ ધર્મ હેય તે પૃથ્વી આદિ દરેક ભૂતેમાં
For Private And Personal Use Only