________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જાણી જોઈ શકે છે. એમ અવસ્ય માનવુ જોઇએ. વળી જે આપણાથી ન દેખાય તે નથી એમ અવશ્ય ન માનવું જોઇએ. ૫૦ એ પ્રમાણે આત્માદિક આગમથી ઋણી શકાય છે એ વાત જણાવી હવે અનુમાન પ્રમાણથી વસ્તુ સ્વરૂપ જાણી શકાય છે” એ વાત જણાવે છે.~~~
'
आत्माद्यतीन्द्रियं वस्तु, योगिप्रत्यक्षभावतः । परोक्षमपि चान्येषां न हि युक्त्या न युज्यते ॥ ५१ ॥ અર્થ :-આત્માદિક અતી દ્રિય વસ્તુએ યાગીએ પ્રત્યક્ષ પ્રમાણથી ભાવપૂર્વક જાણે છે, તેવી રીતે અન્ય જે અયેગી છે તેવાઓને જે પ્રત્યક્ષ ન હોય તે વસ્તુ જગતમાં નથી એમ ન માનવું જોઈએ. કારવ્યુ કે અનુમાન, આગમ વિગેરેથી તેમનુ અસ્તિત્વ ઘટે છે. ૫૧
વિચન:આત્મા, કર્મ, જ્ઞાન, પરભવ ગમન વિગેરે ઈન્દ્રિયાથી અગેાચર વસ્તુઓ હાવાથી જો કે તપ, જપ, ધ્યાન કરનારા યાગીએ વડે દેખાતી હોય છે, તે પણ આપણે પ્રત્યક્ષ રીતે ઈંદ્રિયથી જોઈ શકતા નથી, તેથી ચાર્વાકા (નાસ્તિકા ) તે આત્માદિક પક્ષ વસ્તુને અભાવ જ માને છે. એટલે તેવી વસ્તુ સિધ્ધ થતી નથી. એમ કહીને તે ઉપર આક્ષેપ કરેછે, તે ચુકત નથી. કારણકે જ્ઞાન, દર્શન, ચારિત્ર ચેગની સિધ્ધિઓ વડે પરમ સિધ્ધ એવા યોગીએ આત્મા, કર્મ વિગેરે દ્રવ્યે તથા તેના ગુણા, સ્વભાવ, પર્યાયે (પરાવત્તિ) તેમજ સ્વ, નરક વિગેરે પ્રત્યક્ષ ભાવે દેખે છે અને જાણે છે. તેથી આપણુન તે ન દેખવાથી તે વસ્તુઓની સિદ્ધિ નથી એમ ન માનવું. પણ યેગી સર્વજ્ઞ એવા આપ્ત પુરૂષેાના વચન
For Private And Personal Use Only