________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાનંદ છે એમ વિશેષ સંપૂર્ણ જ્ઞાનીએ જાયું તથા દેખેલું હોવાથી, તે જ્ઞાનીનું કહેલું અમે માનીએ છીએ. જે એમ યેગી પ્રત્યજ્ઞથી દેવ, સ્વર્ગ, અપ્સરા, મેનકા વિગેરેને નિશ્ચય તમે માનતા હો તો, એવી જ રીતે આમા જ્ઞાન કર્મ વિગેરે ઇંદ્રિય નહિ શહણ કરી શકાય તેવા પદાર્થોને નિશ્ચય પણ અતિશય જ્ઞાનવંત પરમ થેગીઓને કેમ ન થાય? તે આત્માદિક સર્વ પદાર્થો પણ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ ન હોવા છતાં પણ પારમાર્થિક જ્ઞાનવંતને આત્મ પ્રત્યક્ષ હોવાથી સિદ્ધ જ છે. દેવની કૃપાથી રંગીજનેને પણ સ્વમાદિકથી પરભવનું ગમનાગમન હોવાનું પણ સિદ્ધ થાય છે. તે કારણે જેમ યોગી અતીચિ વિષયને પ્રત્યક્ષ કરે છે. તેમ દેવની કૃપાથી ધમીજનેને સ્વર્ગ વિગેરેનું વધ્યમાં દેખવું, તેની સમ્યમ્ શ્રદ્ધા થવી, તથા આત્માદિક પદાર્થો પણ શ્રદ્ધા પૂર્વક માનવાનું યથાર્થ અને દ. તેમાં જરા પણ સંશય કરવા જેવું નથી એમ ચિંતવશે. ૪૯
આ વસ્તુને યથાર્થ ભાવે ભાવના કરતાં જણાવે - अयोगिनो हि प्रत्यक्ष-गोचरातीतमप्यलम् । विजानात्येतदेवं च, बाधाऽत्रापि न विद्यते ॥ ५० ॥
અર્થ—જે રોગીઓ નથી તેવાઓને તે ઈલિવડે જે પદાર્થો જોઈજાણી શકાતા નથી, તેવા પણ અગોચર પદાર્થોને સિદ્ધાંત શ્રવણથી તથા ગુરૂ પરંપરાગત ઉપદેશથી આત્મા આવે છે, અન્ય બીજી વસ્તુ આમ છે, આ કરવા યોગ્ય છે, આ કરવા ગ્ય નથી, તેવું તેવું સમજાય છે. આવા જ્ઞાનમાં જરાપણ વિરોધ આવતો નથી. પ૦
વિવેચન – જે યુગને અભ્યાસ કરતા નથી, તેથી
For Private And Personal Use Only