________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ કહેવાતા લેકે સત્ય કહે છે તેની ખાતરી પણ આપણને કયાં થાય છે? માટે તે સર્વ પ્રલાપ–ગપ્પાં માત્ર છે, તેમાં જરા પણ સત્ય છે જ નહિ. મીમાંસકે આદિ કહે છે કે અપ્સરા, મેનકા, ઇંદ્રાણું, દેવતા વિગેરે અમોએ પ્રત્યક્ષ જોયા છે એમ જે ગપ્પાં મારે છે, તે બીજાને પ્રત્યક્ષ કરી શકો ન હોવાથી પ્રલાપ માત્ર છે.” એ પ્રમાણે નાસ્તિક પણ ઈદ્રિયેથી અગેચર, દેવતા નારકીને અપલાપ કરે છે અને મીમાંસકે મોક્ષનો નિષેધ કરે છે. ૪૮
એવી રીતે માત્ર ઇંદિથી દેખાતી વસ્તુ જ માનવી એવા મતવાલા તથા જેમને વેગની પ્રવૃત્તિ નથી એવા નાસ્તિક જને, જેમને કદાપિ પહેલેકનું અસ્તિત્વ માનવું નથી; તથા પરલોક છે કે નહિ ? એ સંશય અન્ય જિનેને છે, અને મેક્ષ છે કે નહિ એમ મિમાંસકે કહે છે તે જણાવે છે.
योगिनो यत्समध्यक्ष, ततश्चेदुक्तनिश्चयः।। आत्मादेपि युक्तोऽयं, तत एवेति चिन्त्यताम् ॥४९॥
અર્થ:--ગીઓને જે પ્રત્યક્ષ હોય તે વડે સ્વર્ગ, અસરાદિન નિશ્ચય થાય છે. એમ જે તમે માનતા હે તે આત્મા આદિ વસ્તુઓને નિશ્ચય પણ વિશિષ્ટ જ્ઞાનીઓને એવી રીતે થાય છે તે તમે વિચારીને જેશે. ૪૯
વિવેચન –મીમાંસકો કહે છે કે ચગી લેકો યોગના બલથી પ્રગટ થયેલી દિવ્ય દષ્ટિવાલા હેવાથી, દેવ નારકી વિગેરે જગતના સર્વ પદાર્થો પ્રત્યક્ષ રીતે પેગ દષ્ટિરૂપ જ્ઞાનથી જોતા હોય છે. તે કારણે તેઓએ જોયેલી સ્વર્ગની અસરા, ઈન્દ્રાણ, મેનકા વિગેરે છે એમ માનીએ છીએ. તો પછી હે મીમાંસક! તેવી જ રીતે તેમજ મેક્ષમાં
For Private And Personal Use Only