________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ प्रलापमानं च वचो, यदप्रत्यक्षपूर्वकम् यथेहाप्सरसः स्वर्ग, मोक्षे चानन्द उत्तमः ॥४८॥
અર્થ-જે વસ્તુ પ્રત્યક્ષ ન હોય તેના સંબંધી જે વચને લોકોમાં પ્રચલિત હોય તે પ્રલાપ સમાન જ છે, જેમકે સ્વર્ગમાં દેવસુંદરી–અસરા છે. અને મેક્ષમાં પરમાનંદ છે આમ જે કહે છે તે વસ્તુ આપણી પાંચ ઇંદ્રિયો દ્વારા કોઈ પણ વખત જોઈ શકાતી નથી, માટે એ ઠંડા પહેરની ગપ છે એમ નાસ્તિક તથા મીમાંસકે કહે છે. ૪૮
વિવેચન-નાસ્તિક કહે છે કે જે પાંચ ઈદ્રિયોથી પ્રત્યક્ષ ન હોય તે પરોક્ષ કહેવાય છે. આવી જે પરોક્ષ વસ્તુની અસ્તિતા એટલે હેવાપણું જણાવવું તે વચન અસત્ય –પ્રલાપ માત્ર જ છે. તેથી સત્યતાની સિદ્ધિ કરી શકાતી નથી. જેમકે મીમાંસક શાસ્ત્રવાદી જગતમાં કોઈ પણ આત્મા સર્વજ્ઞ હોઈ શક નથી તેમ કહે છે, તેથી અસર્વસવાદી કહેવાય છે. તેઓ કહે છે કે “સ્વર્ગમાં એટલે દેવ લેકમાં અપ્સરાઓ, મેનકા, રંભાદિક છે. અને જેને તથા અહેતવાદીએ મેક્ષમાં પરમાનંદ–અત્યંત આલ્હાદ છે, એવું જે કહે છે તે આપણે નજરે જોઈ શકતા નથી. વ્યવહારમાં તે છે અને અમુકે તે
ચું છે, તેવું પ્રમાણિક લેક પાસેથી સાંભળ્યું પણ નથી. માટે તે પ્રલાપ માત્ર એટલે ગયાં જ છે, કોઈ વસ્તુ જ નથી, કારણ કે આપણે જોઈ જાણી શકતા નથી. જેઓ કહે છે કે આપણાથી પરોક્ષ એવી ગોદિ વસ્તુને ધ્યાન સમાધિ કરનારા યોગીઓ તે જાણી જોઈ શકે છે. તો તે નથી એમ કેમ કહે છે? યેગી પ્રત્યક્ષ તે છે જ, તો પૂછીએ છીએ કે, તે છે તેની ખાત્રી આપણને તો થતી નથી, એ ગી
For Private And Personal Use Only