________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
の心
પીત કફ વિગેરેના વિકારથો ચિત્ત-મનની પ્રકૃતિ ચલિત થાય છે. પરંતુ ગુરૂના ઉપદેશ અને દેવના દર્શન સ્વામાં દેખાવાથી તે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. દેવની પ્રેરણા વા શારીરિક ધાતુની સમાનતા હવે છતે જે સ્વમો પ્રત્યક્ષ થાય છે, તે સત્ય ફળ આપનારા હોય છે. તેવા સ્વપ્તાએ દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા, ભક્તિ ને પ્રેમના વધારે! કરનારા થાય છે. તેથી તે સ્વમાએ પણ સાચા સ્વરૂપવાલા જાણવા. ૪૫ આ ભામતમાં વિશેષ કહે છે—
स्वममन्त्रप्रयोगाच्च, सत्यः स्वमोऽभिजायते । विद्वज्जनेऽविमानेन, सुप्रसिद्धमिदं तथा ॥ ४६ ॥
અર્થ:—સ્વથી પ્રાપ્ત થયેલા મંત્રના પ્રયોગથી સ્વમની સત્યતા પ્રગટ ચાય છે. એમ પંડિતજીના કાઇ પણ પ્રકારના વિરોધ વિના સ્વીકારે છે. આ વાત સત્ર પ્રસિજ છે. ૪૬
વિવેચન:-સ્વપ્ત દેખવાથી તેમાં સાંભળેલા મત્રની વિધિપૂર્વક આરાધના કરવાથી ફળ પ્રાપ્ત થાય છે; માટે તેવા પ્રકારના વિધિમય પ્રયે!ગી સ્વપ્રમાં અનુભવેલા અર્થો સત્ય રીતે સફળ થાય છે. આ વાતને ખરાખર દૃઢ કરીને સમજાવતાં કહે છે કે મહાન બુદ્ધિશાળી પડિત પુરૂષષ જરા પણુ શંકા વિના સ્વર્ડ્સમાં પ્રાપ્ત થયેલા મંત્રને સ્મૃતિપૂર્વક આદર ભક્તિ સહિત ગણે તો પરમ ઇષ્ટ લાભરૂપ ફળને પ્રાપ્ત કરે છે. આ વાત સત્ર શાસ્ત્રોમાં અતીવ પ્રસિદ્ધ જ છે. અથવા અમુક શુભ સ્વસને આપનારા મ`ત્ર ગણવાથી, એવા પ્રકારના
७
For Private And Personal Use Only