________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગથી દેવ કૃપા પ્રગટે છે, અને તેથી સારા ફળદાયી સ્વમો દેખાય છે, અને ચેડા કાલમાં તેના ફળો પણ પ્રત્યક્ષ થાય છે, તેમ જાણવું. ૪૬
આવે વ્યવહાર ભૂત એટલે પ્રકૃતિના વિકારથી થાય છે, એમ નહિ માનવું એ વાત જણાવે છે –
न ह्येतद्भूतमात्रत्व-निमित्तं सङ्गतं वचः । अयोगिनः समध्यक्षं,-यन्नैवंविधगोचरम् ॥ ४७ ॥
અર્થ:–આ દેવતાના દર્શનાદિ ભૂત માત્રથી ઉત્પન્ન થયેલાં છે, એવું વચન સંગત અથવા એગ્ય નથી, કારણ કે જે જે નિમિત્તથી સ્વમ આવે છે, તેવા પ્રકારના સત્ય ફળો તેથી પ્રાપ્ત થાય છે, તેથી વચન સંગત સાચા ફળને આપનારા છે, તે પણ જે પુરૂષે યેગી નથી તેઓને તેવા પ્રકારના સ્વપ્ર પ્રત્યક્ષ ગોચર થતા નથી. ૪૭
વિવેચન –આ જે પૂર્વે કહ્યું છે તે દેવ દર્શન આદિના સ્વપ્નાઓ થાય છે, તે બધા માત્ર ભૂત એટલે પ્રકૃતિના વિકાર જન્ય જ હોય તે તે સફળ જ ન થાય. પૂર્વે જે અનુભવ્યા હોય એવા પ્રકારના, અને વાત પીત કફના વિકારથી દેખાયેલું વા કહેવાયેલું સવમ સાચું–થાર્થ ભાવે ઘટતું નથી. તેથી એવા સ્વમાએ આદિ જે કઈ ભૂત એટલે શરીરની પ્રકૃતિના વિકારથી આવેલા હોય તે અસંગત એટલે અસત્ય જ છે. એમ સ્વમ વિચાર શાસ્ત્રોમાં જણાવે છે. પરંતુ ઈષ્ટ દેવ ગુરૂ ધર્મની સેવને ભક્તિ કરતા, સચ્ચારિત્ર પાળતા, સેમ્ય પ્રકૃતિવંત મહાત્માઓને દેવતાની પ્રસન્નતાથી જે જે સ્વો દેખાય છે, તે સાચા એટલે ઈષ્ટ ફલને જલદી.
For Private And Personal Use Only