________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાંતથી માન્ય હાય તેવી ક્રિયામાં સ્થિરતા કરનારા અને વિરૂધ્ધ ક્રિયાના ત્યાગ કરનારા એવા ચેગીએ જે સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ યોગના અભ્યાસમાં પ્રયત્નશીલ સાધુએ વિગેરે આત્માઓને પ્રાય: સ્વપ્નામાં તેવા પ્રકારના દેવ ગુરૂ થતી વિગેરેના સ્ત્રી પ્રત્યક્ષ દેખાય છે. અને તે વડે મનમાં આન ંદિત થઈને, સારી રીતે ગુરૂ આદિની પ્રેરણાવડે શુદ્ધ અવળા ધામિઁક વિષયામાં તત્પર થાય છે. સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રમાં અપ્રમાદીપણે પ્રવૃત્તિ કરે છે. ૪૪ પરંતુ આ જે સ્વપ્તાએ અનુભવાય છે તે બ્રાંતિ કરનારા નથી હોતા તે જણાવે છે:
W
नोदनापि च सा यतो, यथार्थवोपजायते । तथा कालादिमंदेन, हन्त नोपप्लवस्ततः ॥४५॥
અર્થ:આ પ્રકારની પ્રેરણાથી પણુ ખરાબર કા થાય છે. તેવી રીતે કાલાદિ ભેદથી જરા પણ વિપરીત ફળ પ્રાપ્ત થતું નથી, પણ તે પ્રેરણાથી તા અનુકૂળ ક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ તેથી ઉપપ્લવ એટલે ચિત્તસક્ષાભ નથી. ૪૫
વિવેચન:--નેઇનાથી--પ્રેરણાથી, શ્રદ્ધા પ્રેમ ભક્તિથી કાર્યસિદ્ધ થાય છે, તે ઉપકારક છે. ભાવ એ છે કે દેવ દન ધર્માદિકા, દેવ ગુરૂ પૂજા, ભક્તિ તથા ગુરૂના સુખથી નીકળતા ઉપદેશથી અનુભવમાં આવતાં, શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ તેવા કાર્યોંમાં યાગ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની પણ સહાયતા હાવી જોઈએ. કારણકે વિપરીત દેશ કાળ ભાવથી વ્ય સમ્યગ્ દર્શનના લાભનું કારણ થતું નથી, જેમકે વાત
For Private And Personal Use Only