________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रद्धालेशान्नियोगेन बाह्ययोगवतोऽपि हि । शुक्लस्वप्ना मवन्तीष्टदेवतादर्शनादयः ॥ ४३ ॥
અ: :અલ્પ શ્રદ્ધાથી પણ બાહ્યક્રિયાયોગના કરનારાને પણ શુદ્ધ સ્વરૂપવાલા સ્વપ્નાઓ આવે છે. તેમ જ ઈષ્ટ દેવના દર્શીન નિદ્રામાં થાય છે. તેથી પણ પુનર્જન્મની શ્રદ્ધા મજબુત બને છે. ૪૩
વિવેચનઃ—દેવ ગુરૂ ધર્મ ઉપર બહુમાન, આદર પૂર્વકની શ્રદ્ધા એટલે આસ્થા જો કે થાડી હાય,તે પણ માહ્ય ક્રિયાયોગથી, દેવાની પૂજા, સ્તુતિ કરવાથી, ગુરૂભક્તિ કરવાથી દાન, શીયલ, તપ, ભક્તિ કરવાથી, જો કે ચિત્તની સ્થિરતા ન હાય--ચલચિત્ત હોય એટલે માહ્ય ક્રિયા યોગ રૂપે હાવા છતાં પણ શુક્લ એટલે ઉજ્જવલ સ્પષ્ટ સ્વરૂપને દેખાડનારા સ્વપ્નાં આવે છે, અને ઈષ્ટ દેવ વીતરાગ પરમાત્માની પૂજા ભક્તિ કરૂં છુ, તીર્થ યાત્રા કરૂં છું, શત્રુંજ્ય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સુવર્ણગિરિ, મુતાગિરિ, મેરૂ, નંદીશ્વર વિગેરે તીના દર્શન કરૂ છું એવાં સ્વપ્ન આવે છે. વળી પરમાત્માના સમવસરણના દર્શન થવા, પરમાત્માની દેશના સાંભળવી, પૂજ્ય ગુરૂદેવાના દર્શન થવા, તેમના ઉપદેશે સાંભળવા વિગેરે સ્વપ્નામાં અનુભવાય છે. તેથી પશુ ધર્મ શ્રદ્ધા વધે છે. તે પછી ભાવ યોગને અનુકુલ ક્રિયાયેાગથી સુકત–માક્ષની સાધનામાં અવશ્ય આગળ વધે છે. અને તેથી આત્માને દેવપૂજા, ગુરૂભક્તિ, સામાયિક, પૌષધ, દેશિવરતિ, સવિÁત ચારિત્રની આરાધનામાં ભાવના, તપ, જપ કર
For Private And Personal Use Only