________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
અથ:-ગુરૂની આજ્ઞા પૂર્વક શુદ્ધ આચાર પાલનારા સાધુએને સારા ઉત્તમ સ્વમના ક્લેના લાભ થાય છે, તેથી તેમજ સત્ય આપ્ત પુરૂષ પ્રણિત આત્મ જ્ઞાનના અભ્યાસવડે પૂર્વ કાલીન સ ંશયેાથી વિપરીત ભાવથી વ્યાકુલ મનવાળા જીવા ભવાન્તરના નિષ્ણુય કરે છે. મિથ્યાત્વ આદિ મોઢોદયવડે રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા, લેાભ વિગેરે કષાયરૂપ કર્મ નાદળથી ઘેરાયેલા આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ત્રી, ઉપયાગરૂપ ચૈતન્ય હણાયેલુ છે, તેથી આત્મા પૂર્વોપરનું પોતાનું સ્વરૂપ જાણી શકતા નથી. ગયા ભવમાં પાતે કાણુ હતા તે પણ જાણતે નથો. છતાં પણ તે ભાગળના અભ્યાસથી, તથા ગુરૂઓના ઉપદેશથી જાણી શકે છે. જેમ ઘરમાં રહેલી માલમિલ્કતને ધરમાલીક અંધકારથી જાણતે નહતે, તે દૈદીપ્યમાન અજવાળું કરનારા દીપકથી સઘળી વસ્તુને જાણી દેખીને નિશ્ચય કરે છે, તેમ સદ્ગુરૂની સહાયથી સમ્વગ્ જ્ઞાનવર્ડ મિથ્યાત્વરૂપ અંધકાર-અજ્ઞાનના નાશ કરી, આત્મા ભવાંતર સ્વરૂપને જાણી નિશ્ચય કરે છે. તેમજ સ્વદશા, જાગૃતદશા, સુષુપ્તિથા, એ ત્રણ અવસ્થાએ પણ આત્માને પુનર્જન્મની ખાત્રો કરાવે છે. જયારે આત્માને પુનર્જન્મનું જ્ઞાન થાય છે, ત્યારે જ સુખ અર્થ પ્રયત્ન કરવાનુ અને છે. આથી મેાક્ષના અર્થ એ સુખ દુ:ખચ સંસારના જન્મ મરણના નાશ કરવા. જ્ઞાન માટે નાગ સેવવાની પ્રવૃત્તિ કરે છે. ૪ર
તમારે એમ ન માનવુ કે 'સ્વપ્નવડે પુનર્જન્મની શ્રદ્ધા કેવી રીતે થાય ? તેના ઉત્તર માપતાં જણાવે છે કેં:
For Private And Personal Use Only