________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
થાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ, ગ્રંથી (માહનીય કર્મની ગાંઠ) ને ભેઢવાના પ્રયત્ન કરી એટલે ગ્રંથી ભેદ કરીને આત્મા મૃદ્ધ સમ્યક્ત્વ પામે છે. અને દેવ ગુરૂ ધર્મની આરાધનાભક્તિ કરતા અનુક્રમે પરમ શુદ્ધ ચારિત્રયોગરૂપ આત્મ યોગી અને છે. ૪૧
अमुत्र संशयापन्न - चेतसोऽपि तो ध्रुवम् । सत्स्वमप्रत्ययादिभ्यः, संशयो विनिवर्तते ॥ ४२ ॥
અ:--પરભવ સબંધી સંશયેાવડે જેનું ચિત્ત મલીન થયું હોય તેવા આત્માને પણ સ્વમાર્દિક વડે પરભવને દેખાડવા રૂપ પ્રત્યક્ષ અનુભવ વડે આ યાગ પરભવના સશયાને દૂર કરે છે. ૪ર
વિવેચન: અમુત્ર એટલે પરલાક વિષયક દેવ, નારકી વિગેરેના ભવ જીવાને થાય કે નહિ એના વિચારમાં “ જે જે દૃષ્ટિ બહાર હોય, તેના અસ્તિત્વના અભાવ ” નાસ્તિકા માને છે. તેમજ કેટલાક નકારેો--મિમાંસકા મુક્તિના અભાવ પણ માનનારા છે. આમ અનેક દર્શનકારાના શાસ્ત્રોમાં જુદા જુદા પ્રકારે એ પરભવ સમંધમાં કહેલ હોવાથી જીવાને તેવા પરલા સબંધી સશય થાય છે, કે દેવ અને નારકી છે વા નથી. આવા પ્રકારના ચિત્તવાલા લાકેાને સ્વર્ગ વિગેરેના દર્શન કે જે ભવાંતર-પૂર્વના ભવમાં જોયા હોય, અનુભવ્યા હય, તે દૈવી શક્તિથી વા સ્વપ્રોવડે થવાથી તે વસ્તુના અસ્તિત્વના નિશ્ચય પ્રત્યક્ષ અનુભવ જેવા સ્મૃતિ જા પ્રત્યભિજ્ઞા વડે થાય છે, તે પણ ચેગના અભ્યાસથી જ
For Private And Personal Use Only