________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –ગ એ શબ્દ બે અક્ષર માત્ર છે, તે પણ તે શબ્દને વિધિપૂર્વક સાંભળનાર, ઉચ્ચારનાર યાપને ક્ષય કરે છે, એમ ગસિદ્ધિમાં મહાત્માઓ વડે ગવાયું છે. ૪૦
વિવેચન –ગ એ બે અક્ષરનો મંત્રમય શબ્દ છે. પાંચ નમસ્કારરૂપ “નો દિંતi (8) નો સિદ્ધા (૨) 1 ગારિશr (૩) નો વવડાવાળ (૪)ના સ્ટોપ વસાહૂ (૫) ” એ પાંચ પરમેષ્ટિ નમસ્કા-મહામંત્રી અનેક અક્ષર વાળા છે તો પણ આ બે અક્ષરમય મંત્રરૂપ ગ શબ્દ મહાન માહાસ્યવાળે છે. કારણ કે એગ એ શબ્દ સાંભળનારા તથા બેલનારા તેના યથાર્થ અર્થને નહિ સમજ્યા છતાં એટલે સત્ય-પદાર્થને નહિ સમજનાર પણ યથાયોગ્ય વિધિ પૂર્વક આરાધક એટલે શ્રદ્ધા, સંવેગ. નિર્વેદ, સમભાવ, અનુકંપા વિગેરે વડે શુભ ભાવની ઉલ્લાસતાપૂર્વક બે હાથની દશ આંગળી ભેગી કરી જોગ મુદ્દા વડે અંજલી જેડીને સાંભળનારા તથા શુભ ભાવ યુક્ત યોગનું ગાન કરનારા પાપને ક્ષય કરે છે. એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિગેરે પાપના હેતુ ભૂત મહાદિને નાશ કરનારા થાય છે. માટે યોગ અશુભ કર્મને મૂલમાંથી નાશ કરે છે. એમ ગસિદ્ધ યોગ એટલે જિનવરે, ગણધરે, આચાર્યો, ઉપાધ્યાય, ગીતાર્થ સાધુ મહાત્માઓ આદર પૂર્વક જણાવે છે. ૪૦
તથા વળી કહે છે – मलीनस्य यथा हेम्ना, बढेः शुद्धिनियोगतः । योगाग्नश्चेतसस्तद्व-दविद्या मलीनात्मनः ॥ ४१ ॥
For Private And Personal Use Only