________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. જો કે તારૂ૫ ઢાલમાં ઝીણું કાણું પાડવામાં સમર્થ એવા કામદેવના ભાલાઓ છે. પણ એગતત્વના અભ્યાસથી તે બુંઠા થઈ જાય છે. ૩૯
વિવેચન –ગ શાસ્ત્રોના અભ્યાસથી જેમનાં મન, ઇદ્રિય સંબંધી ભેગ-વિષમાંથી હટી ગયા છે. તેવા ગીએને અપ્રમાદ ભાવરૂપ ચારિત્રગ જાગૃત હોવાથી, કામરેવના અસ્ત્રો શસ્ત્રો તેમના ઉપર જરા પણ અસર કરી શકતા નથી. જો કે સિંહગુફાવાસી મુનિએ પણ કામદેવના અસ્ત્રો વડે ચારિત્રથી હણાયા છે. છતાં આવા કામદેવના શસ્ત્રોની સ્થૂલિભદ્ર મુનિ જેવા ગઢ ઉપર કાંઈ અસર થઈ નથી, કારણ કે તેમણે અપ્રમાદ ગરૂપ બલવંત બખ્તર ધારણ કરેલું હતું. જો કે તે કામદેવના શસ્ત્રો તરૂપ વર્મ એટલે બખ્તરમાં ઝીણા કાણાં પાડવા સમર્થ છે, તે પણ તે કામદેવના મહાન શસ્ત્રો મેગરૂપી લેહ અખ્તર ધારણ કરનાર આગળ બુંઠા થઈ જાય છે. એટલે રોગીના ચિત્તને ભેદીને વિહંલ બનાવી શકતા નથી. તે યોગી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિગેરે વિષયેથી જરા પણ લેપાતા નથી. તેઓ ચિત્તની સ્થિરતામાં અડગ બનીને ભેગથી મેહને જીતે છે. અને જેઓ તપસ્યા કરતા છતાં ચિત્તમાં વિષયને મેહ રાખી તપ જપ પૂજાદિક કરે છે, તેઓ પણ ચારિત્રગમાં શિથિલતા રાખે તે સંસારમાં ભ્રમણ કરે છે. ૩૯
अक्षरद्वयमप्येत-च्छ्यमाणं विधानतः। गीतं पापक्षयायोच्च-योगसिद्धौ महात्मभिः ॥४०॥
For Private And Personal Use Only