________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે, જન્મ એટલે સંસાર તેનું ઉપાદાન કારણ એટલે બીજ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ગ છે. તે વડે જીવાત્મા અનેક પાપકર્મ વડે, મેહના ઉદયથી સંસારના કારણરૂપ સાત કમને સમયે સમયે બાંધતે છતે જન્મ મરવડે અનંત કાલ સંસારમાં રહે છે, આવા કર્મબીજને બાળવામાં આવેગ અગ્નિનું કાર્ય કરે છે. એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ ગને સંવર કરી, જપ, તપ, પૂજા, ભક્તિ સુદેવ ગુરૂ ધર્મની સેવા કરતાં કર્મબીજને પણ અપ્રમાદ યુક્ત ચારિત્ર રોગથી નાશ થાય છે. અથવા તે કર્મબીજ બલી જાય છે. જેને આયુષ્ય દલની હાનિરૂપ જરા છે, જે વૃદ્ધત્વ કહેવાય છે. તેવા વૃદ્ધત્વને નાશ કરવાને આ યોગ ઉત્કૃષ્ટ જરા સમાન છે. તેમજ જીવેને મરણુભય મહાદુઃખ આપનાર છે. તે ભયને પણ આ ચારિત્ર વેગ સર્વથા નાશ કરનાર હોવાથી મરણનું જ મૃત્યુ કરનારે છે. તેમજ સાતા, અસાતા, રેગ, શોક વિગેરે જે શરીર અને મનને અત્યંત દુઃખદાયી છે, તેવા દુ:ખના સમૂહને આ યોગ ક્ષય કરતે હોવાથી તેને રાજયમાં એટલે ક્ષય રોગની ઉપમા આપી છે. એમ સર્વ શાસ્ત્રકારે જણાવે છે. ૩૮
कुण्ठीभवन्ति तीक्ष्णानि, मन्मथास्त्राणि सर्वथा। योगवर्माहते चित्ते, तपश्छिद्रकराण्यपि ॥ ३९ ॥
અર્થ –ોગ સ્વરૂપ બખ્તર જેણે ધારણ કર્યું છે તેવા યેગી મહાત્માઓના ચિત્ત ઉપર કામ દેવતાના અત્યંત તીક્ષણ ધારવાળા શસ્ત્રો અને અસ્ત્રો સર્વથા બુઠા થઈ જાય
For Private And Personal Use Only