________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવા ક્રમથી નિર્દેશ કરતાં યેગનું માહાસ્ય ચાર ગાથાઓમાં પ્રગટ કરે છે –
योगः कल्पतरुः श्रेष्टो, योगश्चितामणिः परः। योगः प्रधानं धर्माणां, योगः सिद्धेः स्वयंग्रहः॥३७॥
અથ –ગ જ શ્રેષ્ટ કલ્પવૃક્ષ છે. અને જેમ જ ઉત્કૃષ્ટ ચિંતામણિ છે. એગ જ સર્વ ધર્મોમાં પ્રધાન છે. તેમજ એગ અણિમાદિ સર્વ સિદ્ધિઓનું ઘર છે. ૩૭ - વિવેચન –ગ એટલે જોડાવું, અહિં મોક્ષને અર્થે થતી ક્રિયામાં જોડાવું તે ઉત્તમ ગ છે. અને મન વચન કાયા ને ઇદિયોના વિષયમાં જોડાવું એ અપ્રશસ્ત એટલે નહિં વખાણવા લાયક કુયોગ છે. તે કુક્યોગને ત્યાગ કરી, ઇતિય વિષયોમાં ગમન કરતા મન વચન કાયાને રેકી એટલે સંવર કરી, પરમાત્માના ધ્યાનમાં યા આત્મધ્યાનમાં મનને જોડવું તે પ્રશસ્ત ધ્યાન યોગ આદરણીય છે. તેથી તે યોગની પ્રશંસા કરતાં જણાવે છે કે-તે યોગ કલ્પવૃક્ષથી પણ અત્યંત ઉત્તમ છે. કારણ કે કલ્પવૃક્ષ પુન્યવંતને ઇંદ્રિય ભેગને જ લાભ આપે છે. પણ તે આત્માને પૂર્ણ સત્યાનંદ આપતા નથી, ત્યારે ગરૂપ કલ્પવૃક્ષનું ફળ મેક્ષને નિત્ય અને પૂર્ણ સત્યાનંદ આપવાને સમર્થ છે. તેથી કલ્પવૃક્ષથી મહાન છે. તેમજ યેશ ચિંતામણિથી પણ મહાન છે. ચિંતામણિ પત્થર રૂ૫ છે, બાહ્ય ભેગને જ આપે છે, ત્યારે આ યુગ આંતર સુખને હેતુ છે. તેથી ગતત્વ ચિંતામણિથી મહાન છે. ગજ સર્વ ધર્મોમાં મહાન છે. કારણ કે દાન, દયા, તપ, જપ, આતાપના, યજ્ઞાદિ રૂપ ધર્મ ક્રિયાથી પણ
For Private And Personal Use Only