________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ શબ્દ ઉપચાર ભાવે કપેલે જાણવે. અને તેથી અમર એટલે બીજે મહાન-એક્ષ તરફ ગમન કરાવનારે, અનાસવાગ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અકિંચનત્વ વિગેરે સહિત સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રથી યુક્ત હોવાથી, અપમાદિ મુનિઓ ધર્મ તથા શુકલ યાન વડે, સર્વ આશ્રાને ચાર કષાયને, મન વચન કાયાના અશુભ યોગને તથા મનના સંકલ્પ વિકલ્પને રેકીને આત્માને નિરાસવ બનાવે છે. તે આત્મા થોડા કાલમાં મોક્ષ તરફ ગમન કરે છે. માટે આવા શ્રેષ્ટ ગને નિરાસવ યોગ કહેવાય છે. આ બંને રોગ બહારથી એક સરખા લાગે છે, તે પણ જેના પરિણામ ભેદથી, અવસ્થા ભેદથી, તથા ચ્ચેના ભેદથી, તેમજ વિષયે જે પ્રત્યક્ષ ગેચર થયા છે તેના ભેદથી, તે યુગમાં પણ નામથી એટલે સંજ્ઞાથી ભેદ છે. અહિંસ જેવા તે ગ છે તેવી રીતે કહેવાય છે. ૩૪
હવે તે યોગમાં રહેલા અંતરગત ભેદને કાંઈક વિસ્તારથી જણાવતાં કહે છે –
स्वरूपं सम्मवं चैव, वक्षाम्यूर्ध्वमनुक्रमात् । अमीषां योगभेदानां, सम्यक् शास्त्रानुसारतः ॥ ३५ ॥
અર્થ –આ પૂર્વે કહેલા યુગના ભેદોનું રૂપ તથા ઉત્પત્તિ વિગેરે અનુક્રમે સમ્યગ શાસ્ત્રોમાં કહેલા ભાવને અનુસારે હું આગળ વિસ્તારથી કહું છું. ૩૫
વિવેચનઃ-પૂર્વે જે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિ સંક્ષય એ ભેગના પાંચ ભેદ નામથી જણાવ્યા છે,
For Private And Personal Use Only