________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી ત૫ ફળ તેવા પ્રકારના શ્રી આદિ ભેગની માંગણીમાં હેપ્યું. તેમના ભાઈ સંભૂતિ મુનિએ સમજાવવા મહેનત કરી, પણ તે ફેગટ ગઈ. તે ચિત્રમુનિ તેવા પ્રકારનું નિદાન (નિયાણું) કરી દેવભવ ભગવી સુભૂમ નામે ચક્રી થયા, અને ત્યાં ભેગાસક્તિમાં આત્મ સ્વરૂપ ભૂલી અનંત સંસારમાં ભમ્યા એટલે ચાગ માર્ગથી ભ્રષ્ટ થયા. આવા કારણે તેમને નિરનુબંધ યોગ હોવાથી અતાવિક જાણ. તાત્વિક સાનુબંધવલોગ આદરવા યોગ્ય છે, તે બુદ્ધિવંત યોગીઓને મત છે. ૩૩
હવે સાસવ નિરાસવ ભેદનું સ્વરૂપ કહે છે – सास्रवो दीर्घसंसार-स्ततोऽनावोऽपरः । अवस्थाभेदविषयाः, संझा एता यथोदिताः ॥३४॥
અર્થ –જે આશ્રવ વાલે યોગ છે તે લાંબા સંસારનું કારણ થાય છે, અને બીજે નિરાસવ યોગ છે તે સંસારને અંત કરવામાં કારણે થાય છે, તેથી તે યોગ મહાન કહેવાય છે. આ યોગે એક સ્વરૂપના હોવા છતાં પણ જીવોની અવસ્થા -પરિણતિ ભેદથી, સંજ્ઞા–નામથી જુદા જુદા થાય છે. ૩૪
વિવેચનઃ–હવે જે આસવથી યુક્ત યોગ છે તે મિથ્યાત્વ વાસના યુક્ત હોવાથી તેમાં પુદગલોગની ઈચ્છા અત્યંત તીવ હોય છે. ધન, સ્ત્રી કુટુંબ માટે હિંસાદિ કરવાની પણ ઈચ્છા થાય છે. સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમને પ્રાપ્ત થતા નથી. વળી તેમના જપ તપ સુખ ભેગની અભિલાષાવાળા હોવાથી દીર્ધતર સંસારના કારણ થાય છે. તેથી તે યુગને સાઅવગ રૂપ જણાવ્યા છે. અહિં
For Private And Personal Use Only