________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનઃ–પૂર્વે જે અધ્યાત્માદિક ભેદ જણાવ્યા છે, તેમાં પ્રથમ તાવિક તથા અતાત્વિક એમ બે ભેદે કહ્યા છે. તેમાં તાત્વિક એટલે મેક્ષ પામવાની જ એક માત્ર અભિલાષાથી આદર કરાતે, વસ્તુ તવને યથાર્થ સ્વરૂપે માનતે, સદ્દભૂત-વિદ્યમાન વસ્તુને યથા સ્વરૂપે સમજીને, ઉપચાર ભાવ વિના જ વસ્તુ સ્વરૂપને સ્વીકાર કરતે તાત્વિક ગ જાણવે. બીજે, અતાત્વિક એટલે ઉપચાર ભાવે કપેલા પદાર્થો કે જે લેકે એ–બાલજીએ સ્વીકાર્યા છે, તે તેમને ચિત્તની પ્રસન્નતા મલે તેવી રીતે કલ્પેલા તત્ત્વ છે. તેમાં સાનુબંધ એટલે ધર્મગના અનુબંધ સહિત. અહિંઆ અનુબંધ એ પરંપરાએ મોક્ષના કારણરૂપે થનારે એવો તાત્વિક યેગને ભેદ છે, અને તે નિર્વાણ સમય સુધી સાથે રહેનારે વેગ છે. બીજે જે અતાત્વિક છે, તે અજ્ઞાનભાવે કરાતા ત૫, જપ, દેવપૂજા, ગુરૂભક્તિ તથા સમજણ વિના કરાતે અટલે ભેગા સુખની ઈચ્છા વડે કરાતો પેગ અતાવિક છે. તે અન્ય પૂરું થતાં નષ્ટ થાય છે. તેથી છેદવાન કહેવાય છે. તે ચિત્ર મુનિની પડે મોક્ષમાર્ગનું કારણ થતું નથી. તે આ પ્રમાણે -શ્રી શિવમુનિએ તપ કરતાં અનેક દુખે ચહ્યા હતા. છેવટે અણસણ કરી જાવજીવ સુધી ઉપવાસ કરી, ભૂમિ ઉપર સંથારે કરી, પરમાત્માનું ધ્યાન કરતા હતા. ત્યારે સનતકુમાર ચક્રવર્તાની પટરાણી પરિવાર સાથે વંદન કરવા આવી. વંદન કરતાં માથાને અંબોડે (વેણી) છુટી જતાં તે વાળને મુનિના પગે સ્પર્શ થઈ ગયા. તેની અત્યંત કમળતા લાગવાથી મુનિ પરમાત્માના ધ્યાનથી સૂકી ગયા.
For Private And Personal Use Only