________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારમાર્થિક યોગ જાણવે. જેમાં સમ્યગ જ્ઞાનપૂર્વક સુદેવ, સુગુરૂ, સુધર્મની શ્રદ્ધા હય, જીવાજીવાદિ તત્વ સ્વરૂપને સત્ય બોધ હોય, અને મેક્ષ સુખની એક માત્ર ઈચ્છા હોય, તે તાવિક ગ જાણ. અને બીજો ભેદ સુદેવ, સુગુરૂ, સુધર્મની શ્રદ્ધા વિના બાહ્ય ભાવે ડાકડમાક કરવામાં આવે, તેવા અને ઉપચાર માત્રથી બહારની શોભારૂપ જે દેખાવ તે અતાત્વિક ગ જાણવો. તેવી જ રીતે સાનુબંધ અને નિબંધ એમ બે ભેદ પણ થાય છે. તેમાં સાનુબંધ એગ તે અતાવિક જ છે. કારણ કે જીવાત્માએ સંસારમાં ભમતા, અનેક દુ:ખને અનુભવતા છતાં, પુન્યવંત જીવાત્માઓના ભેગ વિલાસે દેખીને તેવા ભંગ માટે આતાપના લેવી, તાપ, શીત, ડાંસ, મચ્છર વિગેરે પરિસિહ સહન કરવા, માસાદિકના ઉપવાસ કરવા, ઉધે મસ્તકે ઝાડની ડાળીએ લટકવું વિગેરેથી અકામ નિર્જરા વડે પુન્યબંધથી દેવત્વ, રાજ્ય તથા અનેક ભેમ સામગ્રી મેળવે છે. પણ સંસારમાં અત્યંત આસક્તિ હેવાથી તેવા વેગને સાનુબંધ-કર્મના અનુબંધરૂપ અતાત્વિક ચેગ જાણો. અને તે દીઘ સંસારનું કારણ થાય છે. બીજો નિરનુબંધ સભ્ય જ્ઞાન દર્શનરૂપ તવને યથાર્થ પણે જાણી સચ્ચારિત્ર વડે યથાશક્તિ અપ્રમાદિ ભાવે ધ્યાન સમાધિમાં સ્થિરતા પ્રાપ્ત કરે, તેથી લાંબા કાળને સંસારને બંધ ન રહે તે નિરનુબંધ વેગ અપભવી એટલે બે વા ત્રણ ભવમાં મોક્ષ તરફ ગમન કરાવનારો જાણો. એમ જ સાવ એગ એટલે પુન્ય પાપરૂપ આસવ તે જીવહિંસા યુક્ત યજ્ઞ યાગ કરાવવા, આહુતિ આપવી, કુર
For Private And Personal Use Only