________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acs
પ્રતિભાવડે તેની પુન્ય પ્રકૃતિ અને ચારિત્રમાં અડગતા વિચારવી ૨ પદસ્થ–સમવસરણમાં ભગવાને જે આત્માદિ તત્વને ઉપદેશ આપીને આગમના તત્વના પદે જણાવ્યા છે, તેના પદ ઉપર સ્વ આત્મ દ્રષ્ટિ રાખી ધ્યાન કરવું. અને ૩ રૂપિસ્થ–પરમાત્માના આત્મસ્વરૂપની નિર્માતાને દયેયભાવે રાખી આત્મા સાથે ધ્યાન કરવું તે અને ચોથા રૂપાતીત ધ્યાનમાં નિરાલંબન ભાવે સિદ્ધ પરમાત્માના જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણેની પિતાના આત્માની સાથે સરખામણ કરી પરમાત્મ સ્વરૂપ પાળવા માટે એકત્વ ભાવ યા અભેદભાવે ધ્યાન કરવું, તે રૂપાતીત ધ્યાન. એ ધ્યાન માલ માટે જ થાય છે. આ ધ્યાન કેગનું મુખ્ય અંગ છે તે જાણવું. ૪ સમતા એટલે સમભાવ–કષાયને જય, પાંચ દિને નિગ્રહ શત્રુ મિત્ર સગા ઉપર સમભાવ રાખવે. કહ્યું છે કે “aો મિત્રે ૨ વળે, મા ગુરુ ઘર વિધી મા ના सर्वत्र त्वं, वाच्छस्थचिराद् यदि सत्तत्त्वम् ॥ १ ॥
અર્થ: હે આત્મા જે તારે સત્ય તવ જાણુ- કેય, તે શત્રુ તથા મિત્રમાં સમભાવ રાખ પુત્ર બંધુ તથા અન્ય જે સ્વકુંટુ બી હોય કે પર કુટુંબી હોય, તેમની સામે વિગ્રહ અટલ ઝગડે કરાવવાના કે સંધિ કરાવવાના પ્રયા અને ત્યાગ કરી સર્વ જીવાત્મા પ્રત્યે સરખા ચિત્તવા. કટલે સમતાવંત થઈને સર્વનું કલ્યાણ ઈચ્છતે રહે તે સત્ય તરૂપ શુદ્ધ પારમાર્થિક જ્ઞાન પામીને પરમાન દ જે કતા થઈ ન અજર અમર બનશ. એ સમતાભાવ એમનું અંગ - વુિં. ૫ વૃસંક્ષય-ચિત્તવૃત્તિ-મન વચન કાયાની પ્રવૃાન, અનાદિ
For Private And Personal Use Only