________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७२
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેદ્દે કહ્યા છે. એક ૧ માહ્યાત્મા, ૨ અંતરાત્મા તથા ૩ પરમાત્મા. તેમાં માહ્યાત્મા આ પ્રમાણે-બાહ્ય એટલે પાંચ ઇંદ્રયા તથા મનની સહાયતાથી તેવા પ્રકારના ક્ષયે પશુમ ભાવથી થતા વિષયના મેધ. તે બેધથી જીવાત્મા શારીરક ભેગ માટે, અનેક પાપ કરતા છતા ધ્રુવ, ગુરૂ, ધર્મ, નીતિ, પરભવ વિગેરેને નહિ માનતા, વમાન કાળમાં ભાગ માટે મહુજ આસક્તિ ધરે છે. કહ્યું છે કે-“ સ્ત્રીધન ભાઈ ભગિની ને પુત્ર પુત્રી, કુટુંબ પરિવાર કે તેના સંગે રાચતા; મોઢુ મુંઝાયા હૈ દુ:ખ પામે અપાર કે, જિન વાણી ચિત્ત આણીયે. ૧ દેહને મારા માનતે ભેદ સમજે નહિ, તે અજાણુ કે અહિરાતમ તે જાણજો; ભેદ પહેલા હા છડા ચતુર સુજાણુ કે, જિનવાણી ચિત્ત માણીયે. ૨
77
આવા માહ્યાત્મ ભાવ હાય ત્યાં લગી મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ ચેગમાં જીવ પ્રવૃત્તિ કરે છે. આવા સ્વભાવવાળે (૧) મહિરાત્મા જાણવા. પણ જ્યારે યથાપ્રવૃત્તિરૂપ વૈરાગ્યમય પરિણામ થાય છે, ત્યાર પછી અપૂર્વકરણરૂપ પરિણામથી ગ્રંથી ભેદ કરીને સમ્યક્ત્વ રૂપ પિરણામને પામીને સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રની આરાધના અપ્રમત્ત ભાવે કરતા,ગુણ શ્રેણિમાં ચઢતા, મોહનીય કર્મોને ભેદવા તથા જ્ઞાનાવરણીય, દનાવરણીય ને અંતરાયરૂપ ધાતી કના ઘાત કરવા જે પ્રવૃત્તિ કરાય, તેવી આત્માની અવસ્થાને (૨) અંતરાત્મા કહેવાય છે.
ઘાતી કર્મના નાશ થવાથી સર્વજ્ઞતા થાય, અને તેથી તે નિર્વાણ ભાવને પ્રાપ્ત થયેલા આત્માને (૩) પરમાત્મ ભાવ
For Private And Personal Use Only