________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશા પ્રાપ્ત થાય છે. આ પ્રકારની અવસ્થામાં આત્મ સ્વરૂપના જે આંતર ઉપયાગ તે અધ્યાત્મ ચાગ કહેવાય છે.
૨ ભાવના—આત્માને ઉન્નત કેાટિ ઉપર ચઢાવવા માટે જે વિચાર કરવા તે ભાવના કહેવાય છે. તે ભાવના આગમોમાં આ પ્રમાણે જણાવો છે:
'पढममणिच्चमसरणं, संसासे एगया य अण्णत्तं । असुइत्तं आसव-संवरो य तह निजरा नवमी ॥ १ ॥ लोग सहावोबोहि दुलहा धम्मस्ल साहगा अरिहा । एआओ भावणाओ, भावेअव्वा યજ્ઞેળું। ૨ ।।’
અઃ–પહેલી અનિત્ય ભાવના-જે જે પદાર્થોને આપણે જેવા સ્વરૂપમાં સવારે જોયા હોય, તેવા બપારે નથી દેખાતા, સાંજે બહુ ખરામ લાગે છે. એટલે જે ભાગ્ય વસ્તુ ચલિત સ્વભાવ ધરે છે, તેવા શરીર, ધન, યૌવન વગેરે નાશ પામતા અનુભવાય અનુભવાય છે. આવું વિચારવું એ (૧) અનિત્ય ભાવના. (૨) અશરણુ ભાવના—આ જગતમાં આધિ, વ્યાધિ, રાજભય, ચારભય, મરણભય, શત્રુભય વગેરેથી રક્ષણ કરવા એક ધર્મ વિના કોઈ શરણે રાખનાર નથી. (૩) સંસાર ભાવના–સ'સારમાં ચેારાસી લાખ જીવ યેાતિમાં ભમતા આ આત્મા અનેક અવાચ્ય દુ:ખા ભાગવે છે. (૪) એકત્વ ભાવના– આ સંસારમાં આત્માને અનેકની સાથે નવા નવા સંબધ અંધાય છે અને છૂટે છે. પણ જીવ પાતે કરેલા શુભાશુભ કર્મોના ચગે-વિપાકેાયે પેાતે જ ભવાંતરમાં એકલો જાય છે, સુખ વા દુ:ખ એકલો જ ભાગવે છે. અન્ય કેાઈને સાથે રાખી શકતા નથી. આગમમાં કહ્યું છે કે ખોટું નથિ ને તે” હુ
For Private And Personal Use Only