________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. અર્થ:-બીજા હઠગની શું જરૂર છે? કારણ કે જે યોગી સ્થિરતા, ધૈર્ય તથા શ્રદ્ધાને પામે છે, સર્વ જી ઉપર મંત્રી રાખે છે, સર્વ પ્રાણીઓમાં પ્રિયપણું ધારણ કરે છે. તથા બુદ્ધિની પ્રતિભા ધરીને સમ્યગ્ર તત્ત્વને ઉપદેશ કરે છે. અથવા સમ્યગુ તત્વની ગવેષણ કરે છે તેવા મેગીને અન્ય કોઈ હઠાદિ રોગની જરૂર પડતી નથી. ૧ માટે યથાર્થ વસ્તુ સ્વરૂપને જણાવવા અથે એગ માર્ગ એટલે મોક્ષ તરફ ગમન કરવામાં ઉપયોગી સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ગને કહે છે. ૩૦
એમ પ્રાસંગિક પ્રસ્તાવ જણાવીને વેગ માર્ગના ભેદને વ્યક્ત કરતાં જણાવે છે – अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः ।। मोक्षेण योजनाद्योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥३१॥
અર્થ–૧ અધ્યાત્મ, ૨ ભાવના, ૩ ધ્યાન, ૪ સમતા, ૫ વૃત્તિસંક્ષય. આ પાંચ મોક્ષ માર્ગના અંગ છે. કારણ કે મોક્ષમાર્ગમાં જોડે છે. આ અંગે એક એકથી શ્રેષ્ઠ કહેલા છે. ૩૧ -
વિવેચન –મોક્ષમાં સંબંધ કરાવે તેવી જે ક્રિયા હોય તે એગ કહેવાય છે. તે ગજ સર્વ ક્રિયાઓમાં સર્વોત્કૃષ્ટ કિયાયાગ-કર્મચાગ છે, એમ પૂજ્ય આપ્ત ગુરૂવારે જણાવે છે. તે ગકિયા પાંચ પ્રકારની જણવેલી છે. તે આ પ્રમાણે – - એક તે (૧) અધ્યાત્મ. આત્માના ત્રણ પ્રકાર અવસ્થા
For Private And Personal Use Only