________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
અર્થ–મુખ્ય તને ધ્યાનમાં રાખીને, તેના અનુ. સારે સ્પષ્ટ રીતે વસ્તુઓને સમજવાના લક્ષણે તથા તર્કવિચારને આગમના અનુસાર મિમાંસપૂર્વક યોગમાર્ગને કહેવા માટે પ્રવૃત્તિ કરાય છે. ૩૦
વિવેચન –આ ગ્રંથમાં જીવ (આત્મા) કર્મ (જડ) વિગેરેનું સ્વરૂપ જણાવતાં મુખ્ય તત્ત્વને આગમ શાસ્ત્રના અનુસારે, ઉપચાર ભાવને ત્યાગ કરીને સ્વરૂપે વિચાર કરાય છે. તેમાં તેના લિંગ એટલે પદાર્થને સ્વરૂપને જણાવનારા લક્ષણ–સ્વભાવને પણ પ્રગટતા પૂર્વક જણાવે છે. તેથી જે જે વસ્તુઓ એ પ્રમાણે છે એમ અનેક પ્રકારે ગ તત્વમાં તે તે દર્શનકારેના વચનના–સંજ્ઞાના ભેદ તથા કારણના અનુસારે યુક્તિ-મિમાંસા તથા આગમ અનુમાન તથા આપણા પૂજ્ય આમ પુરૂષ પ્રીત અનેકાંત શાસ્ત્રોના વચનેને અનુસાર, આ મેક્ષ માર્ગરૂપ એગમાર્ગને કહેવાની પ્રવૃત્તિ કરીએ છીએ, જેથી જીવ બાહ્યાત્મપણને ત્યાગીને સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ અંતરાત્મ ભાવને પ્રાપ્ત કરે છે. અને નિર્વાણ નગરને પ્રાપ્ત કરે તેવા ઉત્તમ પુરૂષાર્થ સહિત, અપ્રમાદિભાવે. ચારિત્ર લેગ વડે પરમાત્મ ભાવને પ્રાપ્ત કરાય તેવા યોગમાર્ગને નિરૂપણ કરે છે એટલું કહે છે. તેમજ વસ્તુ સ્વરૂપ વડે દ્વવ્યના લિંગચિવું કહેવાય છે. તે આ પ્રમાણે–
किं चान्ययोगतः स्थैर्य, धैर्य श्रद्धा च जायते । मंत्री जनप्रियत्वं च, प्रातिभं तत्त्वभासनम् ॥११॥
For Private And Personal Use Only