________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંસા અહિંસાથી બાધક છે. તેમજ જેમ અહિંસામાં ધર્મ મુખ્ય છે, તેવી જૈન દર્શન વિગેરેની માન્યતા છે, તેમ મિમાંસક, જૈમિનીઓની વેદ વિહિત હિંસા અધર્મ સ્વરૂપ છે, તેમ માનતા હેવાથી ઉક્તિ ભેદ તથા પરમાર્થથી પણ બાધકતા છે તેમજ દ્રવ્ય એકાંત નિત્ય છે એવી અદ્વૈતવાદી વિગેરેની માન્યતા છે, અને દ્રવ્ય એકાંત અનિત્ય છે એવી બૌદ્ધાદિની માન્યતા છે, ત્યાં પણ ઉક્તિભેદથી બાધકતા છે, તેમજ પરમાર્થથી અર્થને પણ ભેદ થાય છે. તેથી તથા તત્ત્વભેદે નૈયાયિક, વશેષિક મતવાલા છ તત્વ વા સાત તત્વરૂપ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય તથા અભાવ એમ સર્વ પદાર્થોને એકાંતથી ભિન્ન માને છે. તેમજ સાંખે સત્વ, તામસ રજસ એમ ત્રણ પ્રકૃતિમય તત્ત્વ માને છે. તેમજ પ્રકૃતિથી મહદ તત્વ, તેનાથી અહંકાર એમ
વીશ ત, અને પુરૂષ કુટસ્થ નિત્ય એમ પચીશ તત્ત્વ સ્વરૂપ માને છે, તે ઉક્તિને ભેદ શું અર્થ ભેદ વા તભેદનું કારણ નથી થતું? ત્યાં અર્થથી-પરમાર્થથી તત્વભેદ અવશ્ય છે, તે જે કે આદરણીય નથી, તે પણ ઉક્તિભેદની અપેક્ષા કરવા છે, તે આગળ જણાવે છે. ૨૮
તેથી વિપરીત વસ્તુને જણાવતા જે ઉપેક્ષણીય છે તે જણાવ્યું, હવે જે અપેક્ષણીય છે તે જણાવે છે – મુજે ૪ તત્ર મૈયા, વાઘા સ્થાપિતા हिंसादि-विरतावथ यमव्रतगतो यथा ॥ २९ ।।
અર્થ:–જ્યાં મુખ્ય વિષયક છે ત્યાં વચનથી, ભ ષાથી,
For Private And Personal Use Only