________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
હોવા છતાં, જ્યાં સાધ્ય જે મોક્ષરૂપી ફલ તેને અભેદ હોવાથી, સર્વ દર્શનીય શાસ્ત્રો સાથે તત્ત્વ વિચારણની સારી વ્યવસ્થા થાય છે. જો કે પુરૂષ, ક્ષેત્રવિત, જ્ઞાન, જીવ વિગેરે આત્માને જ જણાવે છે, તેમ પૂર્વે જણાવેલ છે. તેવી રીતે પ્રત્યક્ષ, અનુમાન, આગમ વિગેરે પ્રમાણેથી અવિરૂદ્ધ-પ્રમાણપત જે વચનથી તત્ત્વની સિદ્ધિ કરાઈ હોય, તે આરાધવા ગ્ય વિધિવાદમય વ્યવસ્થા સાધ્વી એટલે સુંદર જાણવી. ર૭
આ વસ્તુ આમ જ છે એમ કેવી રીતે જાણવું ? કારણ કે ઉક્તિભેદ છતાં દષ્ટાથી વિરૂદ્ધ અદાને આશ્રય કરતાં તત્ત્વ તેનું તેજ રહે છે, એમ જે કહેવાયું, ત્યાં એવી શંકા થાય છે કે
अमुख्यविषयो यः स्याधुक्तिभेदः स बाधकः । દિક્ષાવિધિવત્વ, રામેશ્વપાશ્રય: ર૮
અર્થ:–અમુખ્ય જે વિષયે છે, તેમાં જે વચન-ઉક્તિભેદ આવે છે, તે તે બાધક છે. જેમકે હિંસાથી અહિંસા જેમ બાધક છે, તેમ તત્વના ભેદ પણ વિરૂદ્ધપણને આશ્રય કરે છે. ૨૮
વિવેચન –જે અમુખ્ય એટલે ગૌણ વિષય છે, તેમજ જે પરમાર્થ ભાવે વિચારતાં બાધકતાને પામે છે, તેથી પ્રત્યક્ષ નથી, આ જે પદાર્થ–વિષય હોય ત્યાં ઉક્તિ ભેદ-શબ્દના અર્થની પ્રવૃત્તિ વૈસદશ્ય-વિરૂદ્ધ અર્થવાળી થાય છે. ત્યાં અવશ્ય બાધક એટલે વિરૂદ્ધતાવાળે થાય છે, તેથી સ્વીકારવા ગ્ય નથી. જેમકે હિંasfસાવ”
For Private And Personal Use Only