________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધર્મિક વાત્સલ્ય જપ, તપ, સ્વાધ્યાય વિગેરે ન કરવાં, અઢાર પાપ સ્થાનકને સેવવા વગેરે, વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના દેખાદેખીથી જે મોક્ષાથી પુરૂષો અધમ ને પણું ધર્મ સમજીને પ્રવૃત્તિ કરતા રહે, તો આ સત્ય માર્ગ છે કે અન્ય માગે છે, તેવો વિવેક નિશ્ચયપૂર્વક કેવી રીતે થાય? આવા કારણે મોક્ષમાર્ગ રૂપ યોગતત્વ એટલે આત્મા, કમ, તેના લક્ષણો તથા પરિણામેના જ્ઞાનને નિશ્ચય ન જ થાય પરંતુ અનુભવપૂર્વક સમ્યમ્ જ્ઞાન વડે આત્મા, કમ, તેની પરિણતિ સ્વભાવ વિગેરે તત્ત્વ સ્વરૂપને નિશ્ચય અને પુરૂષના અત્યંત શુદ્ધ વચન વડે જ યથાર્થ થાય છે. તે કારણે મુમુક્ષુ-ધર્મના અથઓએ આત્મભાવની અવિચલિત ઇચ્છા-શ્રદ્ધા વડે પ્રવૃત્તિ કરવી જોઈએ. તેવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વકની ઈચ્છાથી ચગની પ્રવૃત્તિ તાત્વિક ભાવે થાય છે તેની વિરૂદ્ધ–આત્મા કર્મ વિગેરે તત્ત્વના યથાર્થ નિશ્ચય કર્યા વિના જ સ્વચ્છ-સ્વતંત્ર ભાવે જે પ્રવૃત્તિ થાય છે, તેથી તા ખેદપૂર્વક કહેવું જ પડે છે કે વરતુતત્ત્વના યથાર્થ નિશ્ચય વિના જે જે પ્રવૃત્તિ થાય છે, તે સાથે આ ભવમાં નજ પદભવ માટે અકલ્યાણકારી થાય છે (તેથી અયથાર્થ કિયા અસમંજસ–અસંગત કહેવાય છે. ) માટે અહિં એ કહેવાનું કે નિશ્ચય-વ્યવહારથી વત તત્ત્વને યથાર્થ ભાવ જાણ્યા વિના વ્યવહારની પ્રવૃત્તિ બની નથી. અને અાવક શ્રદ્ધાપૂર્વક ધર્મવ્યવહાર કરવાથી કદાપિ જરા પણ ધમગ રૂપ ફલની સિદ્ધિ થતી નથી પણ માત્ર અનર્થકા ર ક થાય છે. ૨૬ " છે મ છે, તે પછી યથાર્થ—તત્ત્વથી વધી રીતે
For Private And Personal Use Only