________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, સર્વવ્યાપક છે અને પ્રત્યક્ષ દેખાતા શરીર, કંચન, ભુવન વિગેરે અસદ્દ એટલે એકાંત ખેટા છે–અભાવરૂપ છે, એવું કહેનાર આગમમાં અંધશ્રદ્ધા-વિશ્વાસ રાખવાનું કહે છે, અને એવી અંધ શ્રદ્ધા પૂર્વક, ફળના અર્થે યમ નિયમ વિગેરે અનુષ્ઠાનમાં પ્રવૃતિ કરવાનું કહે છે. પરંતુ આવી અસત્ય જે શ્રદ્ધા એટલે રૂચિ અસુંદર એટલે અગ્ય છે, માટે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. કારણકે ધતુરાનું શક્ષણ કરનારે પથર વા ઇંટને સુવર્ણ છે એવી શ્રદ્ધાથી જુવે છે, તેમ અવિવેવાલી અંધ શ્રદ્ધાથી વિëલ થયેલા પુરૂ કેવળ ભ્રાંતિમાંજ લયલીન બનેલા રહે છે, પરંતુ તેથી કદાપિ પણ ઈષ્ટ ફળની સિદ્ધિ સંભવતી નથી. ૨૪
એવી રીતે જે ઈષ્ટની સિદ્ધિ ન થતી હોય તે કેવા પુરૂષના વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવા ગ્ય છે તે જણાવતાં
प्रत्यक्षेणानुमानेन. यदुक्तोऽर्थों न बाध्यते । दृष्टेऽदृप्टेऽपि युक्ता स्या-त्मवृत्तिस्तत एव तु ॥२५॥
અથ –આત્મા પુદગલ વિગેરે જે જે અર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણુ તથા અનુમાન પ્રમાણથી વિરોધ આવતો ન હોય, તેવા પ્રત્યક્ષથી અનુભવાતા અને દેવલેક મેક્ષ વિગેરે આગમ અનુમાન આદિ પ્રમાણની યુકિતથી અનુભવાતા અર્થોમાં પ્રવૃત્તિ કરવા ગ્ય છે એમ જાણવું. ૨૫
વિવચન –પ્રત્યક્ષ એટલે પાંચ ઈદ્રિયે અને મનથી જે જે અર્થને નિશ્ચય કરવામાં પ્રવૃત્તિ કરાય છે, તે વ્યવહાર
For Private And Personal Use Only