________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨il
दृष्टवाधैव यत्रास्ति, ततोऽदृष्टप्रवर्तनम् । असच्छ्रद्धाभिभूतानां, केवलं वाध्यमूचकम् ॥२४॥
અર્થ-જ્યાં પ્રત્યક્ષ અનુમાન, પ્રત્યભિજ્ઞા વિગેરે પ્રમાણથી વસ્તુની સિદ્ધિ ન થતી હોય; પ્રત્યક્ષ દોષ જણાતે હેય, ત્યાં અદઇ એટલે ન દેખાતા પાર્થી માટે તેમના કહેલા વચન ઉપર આધાર રાખીને પ્રવૃત્તિ કરવી એમ જે લેઓ કહે છે, તે તો અસત્ય મિથ્યાત્વમય અંધ શ્રદ્ધાથી હણાયેલા માણસનું જ કાર્ય છે તેમ પૂજ્યશ્રી જણાવે છે. ૨૪ - વિવેચનઃ-દષ્ટ પ્રત્યક્ષાદિ પ્રમાણથી, તથા આગમ પ્રમાણથી દ્રવ્ય સ્વરૂપ તથા ગુણ પર્યાય સ્વરૂપ તેમજ આત્માનું અને કર્મ વિગેરે પદાર્થનું પરિણામીપણું કહેલું છે, અને તેમ અનુભવાય છે. તે પછી અન્ય પ્રમાણથી પણ અવશ્ય પ્રાપ્તિ થશેજ. પરંતુ જ્યાં પ્રત્યક્ષ તથા આગમથી વિરૂદ્ધતા દેખાતી હોય, અને જે શાસ્ત્રોમાં આત્માદિ દ્રવ્યને એકાંતે નિત્ય વા અનિત્યપણને વિવાદ હોય, એટલે વેદાંત, સાંખ્ય, કપિલ, ગૌતમીય તથા આક્ષપાદ પ્રત ગ્રંથમાં આત્માને એકાંત નિત્ય માન્ય છે, અને બોદ્ધોએ ક્ષણિક માન્ય છે, તેમજ વેદાંતે આત્માને એકાંત નિત્ય અને માયા-કર્મ પ્રકૃતિને એકાંત અનિત્ય વા અભાવમય માની છે. જ્યાં આત્માનું પ્રત્યક્ષપણે પરિણામીપણું અનુભવાય છે ત્યાં તે મહર્ષિઓના આગમમાં વિરૂદ્ધતા આવતી હોવાથી કેટલાક અંધ શ્રદ્ધાળુ લેકે અદષ્ટ એટલે જે પાંચ ઇંદ્રિય તથા મનની સહાયતાથી સાક્ષાત ન દેખાતા એવા અર્થોમાં–પદાર્થોમાં, આત્મા નિત્ય
For Private And Personal Use Only